૧૫ વર્ષની તરુણીનું અપહરણ થતાં અભલોડ ગામના યુવક સામે જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

Editor Dahod Live
1 Min Read

૧૫ વર્ષની તરુણીનું અપહરણ થતાં અભલોડ ગામના યુવક સામે જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

૧૫ વર્ષ અને ૧૧ મહિનાની તરુણીનું અપહરણ કરતાં જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાય

ગરબાડા તા. ૬

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના અભલોડ ગામનો બોર ફળિયા માં રહેતો રાજેશ માનસિંગ વહોનીયા તારીખ ૨૪ એપ્રિલ નાં રોજ રાત્રીના ૧૦ વાગ્યાના અરસામાં તાલુંની ૧૫ વર્ષ અને અગિયાર મહિના ની તરુણી ને પટાવી ફોસલાવી પત્ની તરીકે રાખવાના ઇરાદે અપહરણ કરી લઈ ગયો હતો જેમાં તરૂણા નાં પરિવારે તરુણી ની શોધ ખોળ કરી હતી પરંતુ તરુણી નો કોઈ પતો લાગ્યો ન હતો જેથી તરૂણી નાં પરિવાર જનોએ અભલોડ ગામનો બોર ફળિયા માં રહેતા રાજેશ માનસિંગ વહોનીયા સામે જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી

Share This Article