Wednesday, 11/12/2024
Dark Mode

માં બાપના જન્મદિવસ નિમિતે એક નવી ખુશીઓ ભરેલી સુવિધાયુક્ત પહેલ તંત્યા મામાં ભીલ સર્કલ પર 4 બાકડા મુકયા 

June 2, 2023
        1422
માં બાપના જન્મદિવસ નિમિતે એક નવી ખુશીઓ ભરેલી સુવિધાયુક્ત પહેલ તંત્યા મામાં ભીલ સર્કલ પર 4 બાકડા મુકયા 

*માં બાપના જન્મદિવસ નિમિતે એક નવી ખુશીઓ ભરેલી સુવિધાયુક્ત પહેલ. તંત્યા મામાં ભીલ સર્કલ પર 4 બાકડા મુકયા 

ખેરગામના પાણીખડક ગામે આવેલા તંત્યા મામાં ભીલ સર્કલ એક અતિશય વ્યસ્ત અને

 

વલસાડ,ખેરગામ,ચીખલી,વાંસદા, ધરમપુર, રાનકુવા તરફ જતાં આવતા વાહનો માટે મધ્ય વિસ્તાર હોવાથી ભારે અવરજવર ધરાવતો વિસ્તાર હોય અને સાથે વિવિધ શાળાઓ પણ આવેલી હોય લોકોને બાકડાના અભાવે નીચે રસ્તા પર બેસવું પડતું હોય અને વડીલોને ભારે તકલીફો પડતી હોય ગ્રામજનોએ રજૂઆત કરતા “માં-બાપ”ના જન્મદિવસ નિમિતે બાકડા મુકવાનો નિર્ધાર કરેલ,એ વાતની જાણ થતાં એક મિત્રએ નામ નહીં આપવાની શરતે મદદ કરતા 2 ના બદલે 4 બાકડા મુકવાનું સદભાગ્ય મળ્યું.જેમાં પપ્પા ભુલાભાઇ,સરપંચશ્રી અશ્વિનભાઇ,પ્રોફેસરશ્રી સુમનભાઈ,ડો. કૃણાલ પટેલ,નમ્રતા,દલપતભાઈ,મનીષાબેન યોગેશભાઈ માહલા,રાહુલ, જીગર,ઠાકોરભાઈ,મંગુભાઇ,નિલેશ રામજી, કમલેશભાઈ,જયદીપભાઈ માહલા,ઉમેશભાઈ,મહેન્દ્રભાઈ દેશમુખ, સતિષભાઈ સજોડે,શઁકરભાઈ,દીપકભાઈ માહલા,જશુભાઈ ગાંવિત,મહેશભાઈ ગ્રામપંચાયત સભ્ય,અનિલભાઈ,સંજયભાઈ,ઈશ્વરભાઈ,વેણીલાલભાઈ,રમેશભાઈ,જશવંતભાઈ,મણિલાલભાઈ,મનાલી,અમિષા,શીતલ,આશિકા,મયુર,આયુષી સહિતના જામનપાડા,આછવણી,પાણીખડક ગામનાવિવિધ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!