આગામી તહેવારોને અનુલક્ષીને સુખસર પોલીસ દ્વારા સુખસર બજાર સહિતના વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાયું

Editor Dahod Live
1 Min Read

યાસીન ભાભોર ફતેપુરા

આગામી તહેવારોને અનુલક્ષીને સુખસર પોલીસ દ્વારા સુખસર બજાર સહિતના વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાયું

સુખસર પોલીસ મથકના પી.એસ.આઇ એમ કે પટેલ ની આગેવાની હેઠળ આ ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યું હતું જેમાં સુખસર પોલીસ મથકના તમામ પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.આગામી તહેવારોને અનુલક્ષીને સુખસર પો.સ્ટે વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તેમજ કાયદો અને વ્યવસ્થા સચવાય તે માટે સુખસર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.

સુખસર બજાર સહિત સુખસરના વિવિધ વિસ્તારોમાં આ ફ્લેગ માર્ચ યોજાઈ હતી

Share This Article