odkrijte Neteller casino
spletni casino
igralnica brez depozita pristna izkušnja casinoja
spela med Siru Mobile
besök sidan för nya casinon více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

મધ્યપ્રદેશથી મોપડ ઉપર વિદેશી દારૂ લાવનાર રળીયાતીના બુટલેગરને કતવારા પોલીસે ઝડપ્યો 

Editor Dahod Live
1 Min Read

મધ્યપ્રદેશથી મોપડ ઉપર વિદેશી દારૂ લાવનાર રળીયાતીના બુટલેગરને કતવારા પોલીસે ઝડપ્યો 

દાહોદ તા.03

દાહોદ તાલુકાના કતવારા ગામે પોલીસે રળીયાતી ગામના યુવકને વિદેશી દારૂના 36768 રૂપિયાના જથ્થા સાથે જયુપીટર મોપેડ ગાડી સાથે ચંદવાના વાવડી ચોકડી ખાતેથી ઝડપી લીધો

કતવારા પોલીસને બાતમી મળી હતી કે દાહોદના રળીયાતી ગામે રહેતો રવી શૈલેષ સાંસી જયુપીટર મોપેડ ગાડી જેનો નંબર છે GJ 20 AD 1835 ની મોપેડ ગાડી ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મધ્યપ્રદેશથી કઠલા નાળામાં થઈને દાહોદના રળીયાતી તરફ જઈ રહ્યો છે તેવી બાતમી આધારે ચંદવાના ગામની વાવડી ચોકડી પર પોલીસે વોચ રાખી વિદેશી દારૂનો જથ્થો ભરીને આવતા પોલીસે તેને રોકવા માટે ઇસારો કરતા તે પકડાઈ ગયો હતો પોલીસે તેની જયુપીટર ગાડીમાં મૂકી રાખેલા વિમલના બે થેલામાં તપાસ કરતા પોલીસને જણાવ્યું હતુંકે મધ્યપ્રદેશના પીટોલ ગામના ઠેકા ઉપરથી દારૂ ભરી અને દાહોદના રળીયાતી ગામે છૂટક વેચાણ અર્થે લઈ જવાનું પોલીસને જણાવ્યું હતું ત્યારે કતવારા પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો 288 જેની કિંમત 36.768 રૂપિયાનો વિદેશી દારૂ અને જયુપીટર ગાડીની કિંમત 25000 હજાર મળી કુલ રૂપીયા 61.768 નો મુદ્દામાલ કબ્જે કરી દાહોદના રળીયાતી ખાતે રહેતો રવી શૈલેષ સાંસી સામે કતવારા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard

hitta mer om sirumobilecasino.se

odkrijte pravi denar
spletna igralnica casino igre