શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના પૂર્વ ભાજપ હોદ્દેદારોને ભાજપ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા:તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં બળવો કરી ભાજપના ઉમેદવાર સામે ઉમેદવારી નોંધાવતા ચાર ને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા
ફતેપુરા તા.23
ફતેપુરા તાલુકા ના ભારતીય જનતા પક્ષમાં થી ફતેપુરા તાલુકામાં વિવિધ હોદ્દાઓ ઉપર રહી ચૂકેલા ભાજપના કાર્યકર્તાઓ ને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે મળતી માહિતી અનુસાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ભારતીય જનતા પક્ષમાં થી ટિકિટ નહીં મળતા અપક્ષ તરીકે અથવા અન્ય પક્ષમાં ઉમેદવારી નોંધાવતા 1 બાબુભાઈ નવલભાઇ પારગી પૂર્વ ચેરમેન માર્કેટિંગ યાર્ડ ફતેપુરા હાલમાં બી.ટી.પી. ના જિલ્લા પંચાયત ના ઉમેદવાર 2 ગીતાબેન ડામોર પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત ફતેપુરા તાલુકા પંચાયત અપક્ષ ના ઉમેદવાર 3 વનીતાબેન ચંદાણા પૂર્વ ચેરમેન સામાજિક ન્યાય સમિતિ ફતેપુરા જિલ્લા પંચાયતના અપક્ષ ઉમેદવાર 3 બાબુભાઈ મછાર ભાજપ સમિતિના કારોબારી સભ્ય તાલુકા પંચાયત અપક્ષ ના ઉમેદવાર આ તમામ વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર સામે ઉમેદવારી નોંધાવતા તમામ ને ભારતીય જનતા પાર્ટી પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવેલ છે ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવતા તાલુકામાં ચકચાર મચી જવા પામેલ છે અને આ ચાર ઉમેદવારો પોતાની જીતના દાવો કરી રહ્યા છે
Contents
- શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
- ફતેપુરા તાલુકાના પૂર્વ ભાજપ હોદ્દેદારોને ભાજપ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા:તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં બળવો કરી ભાજપના ઉમેદવાર સામે ઉમેદવારી નોંધાવતા ચાર ને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા
- ફતેપુરા તા.23
- ફતેપુરા તાલુકા ના ભારતીય જનતા પક્ષમાં થી ફતેપુરા તાલુકામાં વિવિધ હોદ્દાઓ ઉપર રહી ચૂકેલા ભાજપના કાર્યકર્તાઓ ને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે મળતી માહિતી અનુસાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ભારતીય જનતા પક્ષમાં થી ટિકિટ નહીં મળતા અપક્ષ તરીકે અથવા અન્ય પક્ષમાં ઉમેદવારી નોંધાવતા 1 બાબુભાઈ નવલભાઇ પારગી પૂર્વ ચેરમેન માર્કેટિંગ યાર્ડ ફતેપુરા હાલમાં બી.ટી.પી. ના જિલ્લા પંચાયત ના ઉમેદવાર 2 ગીતાબેન ડામોર પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત ફતેપુરા તાલુકા પંચાયત અપક્ષ ના ઉમેદવાર 3 વનીતાબેન ચંદાણા પૂર્વ ચેરમેન સામાજિક ન્યાય સમિતિ ફતેપુરા જિલ્લા પંચાયતના અપક્ષ ઉમેદવાર 3 બાબુભાઈ મછાર ભાજપ સમિતિના કારોબારી સભ્ય તાલુકા પંચાયત અપક્ષ ના ઉમેદવાર આ તમામ વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર સામે ઉમેદવારી નોંધાવતા તમામ ને ભારતીય જનતા પાર્ટી પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવેલ છે ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવતા તાલુકામાં ચકચાર મચી જવા પામેલ છે અને આ ચાર ઉમેદવારો પોતાની જીતના દાવો કરી રહ્યા છે
