ફતેપુરા પોલિંગ બૂથ કર્મચારીઓને ઈ.વી.એમ મશીનની તાલીમ આપવામાં આવી,મામલતદાર વી એન પરમાર અને ચૂંટણી કર્મચારીઓ દ્વારા ઇ.વી.એમ મશીન તાલીમ આપવામાં આવી
ફતેપુરા તા.09
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા શ્રી આઈ.કે દેસાઈ હાઈસ્કૂલમાં ચૂંટણી કર્મચારીઓ ને ઇ વી એમ મશીન ને તાલીમ આપવામાં આવેલ હતી જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત નું જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ ફતેપુરા તાલુકામાં ચૂંટણીનો માહોલ ગરમાયો વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર ચૂંટણીની કામગીરીમાં લાગી ગયેલ છે આજરોજ શ્રી આઈ કે દેસાઈ સ્કૂલ માં ચૂંટણી કામગીરીમાં જોડાયેલા 250 ચૂંટણી કર્મચારીઓને મામલતદાર વી.એન.પરમાર ઇ.વી.એમ મશીનના દ્વારા જાણકારી આપી તાલીમ આપવામાં આવેલ હતી.