શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા તાલુકા કુમાર શાળામાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી
પત્રકાર શબ્બીરભાઈ સુનેલવાલાએ ધ્વજને સલામી આપી કાર્યક્રમને અનુરૂપ ઉદબોધન કરેલું હતું
પત્રકાર શબ્બીરભાઈ સુનેલવાલાએ ધ્વજને સલામી આપી કાર્યક્રમને અનુરૂપ ઉદબોધન કરેલું હતું
ફતેપુરા તા.26
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા તાલુકા કુમાર શાળામાં 26 મી જાન્યુઆરી રાષ્ટ્રીય પર્વ પર્વ પ્રજાસત્તાક પર્વની ભારે ધામધૂમ પૂર્વક મનાવવામાં આવેલ હતું.ફતેપુરાના પીઢ પત્રકાર શબ્બીરભાઈ સુનેલ વાલાના વરદ હસ્તે ધ્વજને ધ્વજ વંદન કરવામાં આવેલ હતું આ પ્રસંગે તાલુકા કુમાર શાળાના આચાર્ય રમેશભાઈ કટારા ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ કચરૂભાઈ પ્રજાપતિ ગ્રામ પંચાયતના સભ્યશ્રી વિશાલભાઈ નહાર દિલીપભાઈ પ્રજાપતિ એડવોકેટ શરદભાઈ ઉપાધ્યાય પત્રકાર રમેશભાઈ પટેલ તાલુકા કુમાર શાળાના શિક્ષકો શિક્ષિકા બહેનો ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચના ઉપપ્રમુખ પંકજભાઈ પંચાલ ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા પત્રકાર શબ્બીરભાઈ સુનેલવાલા એ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે આપણા રાષ્ટ્રીય પર્વ 15 મી ઓગસ્ટ તેમજ 26 મી જાન્યુઆરી દરેક એ ફરજિયાત હાજર રહેવા માટે તાકીદ કરી હતી આપણા દેશ ને આઝાદ આઝાદી અપાવવા માટે બલિદાન આપનાર બલિદાન આપનાર વીરો ને યાદ કરી કોરોના મહામારી ભયંકર વાયરસ ને રસીની શોધ માટે રાત દિવસ એક કરનાર વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા
Contents
- શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
- ફતેપુરા તાલુકા કુમાર શાળામાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી પત્રકાર શબ્બીરભાઈ સુનેલવાલાએ ધ્વજને સલામી આપી કાર્યક્રમને અનુરૂપ ઉદબોધન કરેલું હતું
- ફતેપુરા તા.26
- ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા તાલુકા કુમાર શાળામાં 26 મી જાન્યુઆરી રાષ્ટ્રીય પર્વ પર્વ પ્રજાસત્તાક પર્વની ભારે ધામધૂમ પૂર્વક મનાવવામાં આવેલ હતું.ફતેપુરાના પીઢ પત્રકાર શબ્બીરભાઈ સુનેલ વાલાના વરદ હસ્તે ધ્વજને ધ્વજ વંદન કરવામાં આવેલ હતું આ પ્રસંગે તાલુકા કુમાર શાળાના આચાર્ય રમેશભાઈ કટારા ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ કચરૂભાઈ પ્રજાપતિ ગ્રામ પંચાયતના સભ્યશ્રી વિશાલભાઈ નહાર દિલીપભાઈ પ્રજાપતિ એડવોકેટ શરદભાઈ ઉપાધ્યાય પત્રકાર રમેશભાઈ પટેલ તાલુકા કુમાર શાળાના શિક્ષકો શિક્ષિકા બહેનો ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચના ઉપપ્રમુખ પંકજભાઈ પંચાલ ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા પત્રકાર શબ્બીરભાઈ સુનેલવાલા એ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે આપણા રાષ્ટ્રીય પર્વ 15 મી ઓગસ્ટ તેમજ 26 મી જાન્યુઆરી દરેક એ ફરજિયાત હાજર રહેવા માટે તાકીદ કરી હતી આપણા દેશ ને આઝાદ આઝાદી અપાવવા માટે બલિદાન આપનાર બલિદાન આપનાર વીરો ને યાદ કરી કોરોના મહામારી ભયંકર વાયરસ ને રસીની શોધ માટે રાત દિવસ એક કરનાર વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા
