ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા તેમજ ફતેપુરા માર્કેટિંગ યાર્ડ ચેરમેન પ્રફુલભાઈ ડામોર રામ જન્મભૂમિ નિધી માટે ચેક અર્પણ કર્યો
ફતેપુરા તા.19
ફતેપુરા તાલુકાના ફતેપુરા ના ધારાસભ્ય રમેશભાઈ કટારા તેમજ ફતેપુરા માર્કેટીંગ યાર્ડના ચેરમેન પ્રફુલભાઈ ડામોર શ્રી રામ જન્મભૂમિ નિર્માણ ની નિધિ માટે ચેક અર્પણ કર્યો ફતેપુરાના ના ધારાસભ્ય રમેશભાઈ કટારા રૂપિયા 51000 અને ફતેપુરા માર્કેટીંગ યાર્ડના ચેરમેન પ્રફુલભાઈ ડામોર 51 551 નો ચેક આજરોજ શ્રી રામ જન્મ ભૂમિ નિર્માણ નિધિ માં મંદિરના ભવ્ય બાંધકામ માટે ચેક અર્પણ કર્યો હતો તેમજ વધુને વધુ લોકો આ ભવ્ય રામ જન્મભૂમિ મંદિરમાં નિર્માણના કાર્યક્રમમાં ભાગીદારી થઈ મંદિર નિર્માણની નિધિમાં પોતાનું ફાળો લખાવે તે માટે અપીલ કરી હતી.