ફતેપુરામાં આજે પુનઃ ચાર પોઝીટીવ કેસો નોંધાતા ખળભળાટ

Editor Dahod Live
1 Min Read

 વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા 

ફતેપુરામા ફરી કોરોના ચાર કેસ પોઝિટિવ આવતા ખળભળાટ,ફતેપુરામાં લોકો બેપરવા બનતા કોરોના કેસ વધવા લાગ્યા

ફતેપુરા નગર આજરોજ કોરોના નવા ચાર કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો હતો સરકાર વારંવાર લોકોને કોરોના થી બચવા માટે સરકારની ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન કરે સરકારી ગાઇડ લાઇનને અનુસરવાનું વારંવાર કરી રહી છે ત્યારે લોકો કોરોના જેવી મહા મારથી બચવા માટે લોકો સ્વયંભૂ શિસ્ત જાળવવી માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવે વારંવાર સેનેટાઈઝર થી હાથ ધોવે સરકાર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવે છે ત્યારે સરકારની અપીલ ને અવગણના કરી ને લોકો બિન્દાસ જાણે કોરોના મટી ગયો હોય તેમ ફરી રહ્યા છે ત્યારે આજરોજ ફતેપુરા નગરમાં ફરી નવા ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.

Share This Article