ફતેપુરા:મામલતદાર તરીકેનો હોદ્દો સાંભળતા પી.એન.પરમાર

Editor Dahod Live
1 Min Read

 શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા મામલતદાર તરીકે હાજર થતા નવિન મામલતદાર,મામલતદાર તરીકે પ્રમોશન મળતા મામલતદાર નો ચાર્જ સંભાળતા પી એન પરમાર

ફતેપુરા તા.22

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીમાં મામલતદાર તરીકેનો પી.એન.પરમાર આજરોજ ચાર્જ સંભાળી લીધેલ છે.તાજેતરમાં ગુજરાત સરકારે નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી આપી બદલીનો હુકમ કરવામાં આવતા મહિસાગર જિલ્લાના લુણાવાડા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર ઇ-ધરામાં ફરજ બજાવતા પી.એન.પરમાર ને મામલતદાર તરીકેનું પણ પ્રમોશન મળતા આજરોજ ફતેપુરા મામલતદાર તરીકે ચાર્જ સંભાળેલ છે.

Share This Article