öppna spela om riktiga pengar säker sida för spela nu
äkta casinoupplevelse
spelautomater
fakta om spela online
bästa bonusar bästa casino jämför och välj toppcasino odkrijte Neteller casino
spletni casino
igralnica brez depozita pristna izkušnja casinoja
spela med Siru Mobile
besök sidan för nya casinon více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

ફતેપુરામાં એક જ પરિવારના 3 ઇસમોને કોરાના સંક્રમિત થયાં:ફતેપુરા પંથકમાં કોરોનાના કેસોમાં વધારાથી ફફડાટ ફેલાયો

Editor Dahod Live
1 Min Read

 શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરામાં એક જ પરિવારના 3 ઇસમોને કોરાણા પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્રમાં દોડધામ,ફતેપુરા નગરના એક જ પંચાલ પરિવારના ત્રણ ઈસમોને કોરોના પોઝિટિવ

ફતેપુરા તા.13

ફતેપુરા નગરના મુખ્ય મથક ફતેપુરા નગર તેમજ તાલુકાના સુખસર તેમજ બલૈયા ગામો સહિત ગામડાઓમાં પણ કોરોના પોઝિટિવ કેસો દિવસે દિવસે વધતા જાય છે જેના કારણે આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર મા દોડધામ જોવા મળે છે દિવસે દિવસે વધતા જતા કોરો ના સંક્રમણ લઈને નગરમાં કોઈપણ જાતની લોકોમાં ગંભીરતા જોવા મળતી નથી ફતેપુરા નગરના મુખ્ય મથક ફતેપુરામાં ઝાલોદ રોડ પર રહેતા પંચાલ પરિવારના એક જ સભ્યો પતિ પત્ની અને પુત્ર ને કોરોના પોઝિટિવ આવતા આરોગ્યતંત્ર દ્વારા અને વહીવટી તંત્ર તથા ગ્રામ પંચાયત દ્વારા તે વિસ્તારને કન્ટેન્ટ મેન એરિયા જાહેર કરી આજુબાજુના મકાનો આગળ પતરા મારી ને તે તમામ વિસ્તારને બંધ કરી દેવામાં આવેલ છે તેમજ ધનવંતરી રથ દ્વારા દરેક કન્ટેન મેન્ટ વિસ્તારના લોકોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું

કોરોના પોઝિટિવ આવેલ એક જ પરિવારના લોકોની યાદી
(1) રાજેન્દ્રકુમાર પંચાલ (ઉંમર વર્ષ આશરે ૪૦)
(2 ) વિનાબેન પંચાલ (ઉંમર વર્ષ આશરે ૩૧)
(3) માહી પંચાલ (ઉંમર વર્ષ આશરે 10)

Contents
Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard

hitta mer om sirumobilecasino.se

odkrijte pravi denar
spletna igralnica casino igre
vinn riktiga pengar

casino utan skatt

casino utan svensk skatt

för den som gillar https://utländskacasinoutanskatt.se
se erbjudanden hos spela om riktiga pengar

https://nonswedishcasino.se

för den som gillar riktiga pengar

besök sidan för spela med MiFinity
spela online