જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ ના અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય મિલેટ સ્પર્ધા ની ઉજવણી.

Editor Dahod Live
1 Min Read

જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ ના અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય મિલેટ સ્પર્ધા ની ઉજવણી.

સંજેલી તાલુકા મથકે આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણી નિમિત્તે વાનગી સ્પર્ધા યોજાઇ.

સંજેલી તાલુકો કુપોષણ મુક્ત બને તે અંગે માર્ગદર્શન આપ્યું..

સંજેલી તા.૦૯

સંજેલી તાલુકાની 137 આંગણવાડી કેન્દ્રો આવેલા છે જેમાં આંગણવાડી વર્કર બહેનો દ્વારા મિલેટ્સમાથી અલગ અલગ વાનગીઓ બનાવી સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ સી.ડી.પી.ઓ. ધરાબેન તેમજ મુખ્ય સેવિકા દમયંતીબેન, મણીબેન, પાપા પગલી આઈસીડીએસ વિભાગ સ્ટાફ આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.THR,કઠોળ, ધાન્ય માંથી બનતી અનેક વાનગી મુઠીયા, વડા,કેક, સુખડી, વડા, થેપલા, લાડુ, કઠોળ, શાકભાજી, સરગવાના પાન ઘવ, ચોખા, મકાઈ, બાજરી સામો મગ, સોયાબીન, અડદ, વગેરે વાનગી વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ સંજેલી તાલુકો કુપોષણ મુક્ત બને તે અંગે તાલીમ સલાહ માર્ગદર્શન આપવામાં આવ્યું..

Share This Article