
રાહુલ ગારી ગરબાડા
ગરબાડા ઘટક-૧ અને ગાંગરડી તેમજ મિનાક્યાર ખાતે પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી
ગાંગરડી તેમજ મિનાક્યાર ખાતે પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી
તારીખ ૨૭ માર્ચ
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકામાં પોષણ પખવાડીયની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગરબાડા ઘટક એક ગાંગરડી મીનાક્યાર માં કિશોરીઓ દ્વારા વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ નો ઉપયોગ કરીને તોરણો બનાવ્યા હતા તેમજ મકાઈ બાજરી સમો વગેરે ધાન્ય નું મહત્વ સમજાવવા માં આવ્યું હતું તથા તોરણ બનવા માં. પ્રથમ દ્વિતીય અને તૃતિય સ્થાને મેળવેલા બાળકોને પ્રોત્સાહિત કરીને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં આંગણવાડી વર્કરો તેડાબેનો અને સુપરવાઈ ઉપસ્થિત રહ્યા હતા