ધાનપુર તાલુકાનાં વાસીયાડુંગરી ખાતે સ્પ્રશ લેપ્રસી અવરનેસ અંતર્ગત જન જાગૃતિ અભિયાન યોજાયો..

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

ધાનપુર તાલુકાનાં વાસીયાડુંગરી ખાતે સ્પ્રશ લેપ્રસી અવરનેસ અંતર્ગત જન જાગૃતિ અભિયાન

વાસિયાડુંગરી માં હાટ બજાર માં લેપ્રસી અંતર્ગત ની જન જાગૃતિ અભિયાન

ગરબાડા તા.05

પ્રાપ્ત માહિતી અનુસાર પ્રા.આ.કેન્દ્ર મંડોર તા, ધાનપુર ના વાસિયાડુંગરી માં હાટ બજાર માં લેપ્રસી અંતર્ગત ની જન જાગૃતિ હાટ માં માઇક પ્રસાર થી લોકોને લેપ્રસી વિશે રક્તપિત અંગે ની જાગૃતિ કરવામાં આવ્યા હતા.આ અંગે ધાનપુર તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસ શ્રી ડો. બી. પી. રમણભાઈ તેમજ પ્રા. આ. કેન્દ્ર. મંડોર ના મેડિકલ ઓફિસર શ્રી. ડો. નીતલ. પટેલ તેમજ સુપરવાઇજર શ્રી. પંકજકુમાર રાઠોડ ના માર્ગદર્શન હેઠળ તમામ એમ. પી. એસ. ડબલ્યુ ભાઈ ઓ દ્વારા અલગ અલગ રીતે સાહિત્ય તેમજ માઇક પ્રસાર સાથે જન જાગૃતિ કરવામાં આવી

Share This Article