વિનોદ પ્રજાપતી @ ફતેપુરા
ફતેપુરા તાલુકાના સુખી દેવી વર્ગ મોટી ઢઢેલી પ્રાથમિક શાળામાં સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાયો, આ કાર્યક્રમમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કડકડાતી ઠંડીમાં સ્વેટર ભેંટ કરી માનવતાની મહેક પ્રસરાવી હતી.
સુખી દેવી ફળિયા વર્ગ મોટી ઢઢેલીમુકામે ઝાલોદ ની કેસવ પ્રભાત શાખાના સનિષ્ઠ પ્રયાસ થી ઝાલોદના વતની અને મુંબઈના સુભાષભાઈ કોઠારી કડકડતી ઠંડીમાં શાળામાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના શરીર ઢંકાઈ અને ઠંડીથી બચી શકે તે માટે ૬૦ જેટલા બાળકોને સ્વેટર આપવામાં આવ્યા તેમના જીવનમાં ઉતરોતર પ્રગતિ કરે અને તેમનું જીવન સુખમય અને શાંતિથી રહે તેવી શુભેચ્છા શાળા પરીવાર પાઠવી હતી.

Contents
- વિનોદ પ્રજાપતી @ ફતેપુરા
- ફતેપુરા તાલુકાના સુખી દેવી વર્ગ મોટી ઢઢેલી પ્રાથમિક શાળામાં સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાયો, આ કાર્યક્રમમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કડકડાતી ઠંડીમાં સ્વેટર ભેંટ કરી માનવતાની મહેક પ્રસરાવી હતી. સુખી દેવી ફળિયા વર્ગ મોટી ઢઢેલીમુકામે ઝાલોદ ની કેસવ પ્રભાત શાખાના સનિષ્ઠ પ્રયાસ થી ઝાલોદના વતની અને મુંબઈના સુભાષભાઈ કોઠારી કડકડતી ઠંડીમાં શાળામાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના શરીર ઢંકાઈ અને ઠંડીથી બચી શકે તે માટે ૬૦ જેટલા બાળકોને સ્વેટર આપવામાં આવ્યા તેમના જીવનમાં ઉતરોતર પ્રગતિ કરે અને તેમનું જીવન સુખમય અને શાંતિથી રહે તેવી શુભેચ્છા શાળા પરીવાર પાઠવી હતી.