
રાજેન્દ્ર શર્મા /જીગ્નેશ બારીયા :-દાહોદ
-
જો આ રીતે ચાલશે તો કોરોના સંક્રમણ કેવી રીતે અંકુશમાં આવશે:સળગતો સવાલ ??
-
દાહોદના શાકભાજી તેમજ ફળફળાદી માર્કેટમાં ખરીદી માટે ઉમડતી ભીડ
-
માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સના ઉડતા ધજાગરા:સુપર સ્પ્રેડર બનવાની ભીતિ
-
સ્માર્ટ સીટી દાહોદમાં લોકોની ગંભીર લાપરવાહીને લીધે મહામારી અંકુશમાં લેવા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય તંત્રના મરણીયા પ્રયાસો પર પાણી ફેરવવાના એંધાણ…