રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક…
-
દાહોદના સી.સાઇટ નજીક રેલ્વે ફાટક પર ગુડ્સ ટ્રેનની અડફેટે આવેલી મહિલાનું કમકમાટીભર્યું મોત:પરિવારમાં માતમ છવાયું
-
રેલવે ફાટક પરના હાજર કર્મચારીઓએ મહિલા ને ટ્રેન અંગે ટકોર કર્યા બાદ પણ રેલવે લાઇન ક્રોસ કરતા મહિલા ગુડ્સ ટ્રેનમાં આવી:અકસ્માત કે આત્મહત્યા? પોલિસ તપાસમાં જોતરાઈ
