સુખસર અને ફતેપુરા અને ફતેપુરા પોલીસ મથકમાં શહીદ દિન નિમિત્તે મૌન પાળવામાં આવ્યું,ફતેપુરા ખાતે પોલીસ સંભારણા કાર્યક્રમ હેઠળ શહીદ દિન કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં પોલીસ જવાનો દ્વારા
ફતેપુરા તાલુકાના સુખસર અને ફતેપુરા પોલીસ મથકમાં પીએસઆઇ પ્રવીણ આસોડા અને હાર્દિક દેસાઈ ના નેતૃત્વ હેઠળ 21 ઓક્ટોબર શહીદ દિન નિમિત્તે સોમવારના રોજ પોલીસ મથક સુખસર ફતેપુરા ખાતે પોલીસ સંભારણા કાર્યક્રમ હેઠળ શહીદ દિન કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં પોલીસ જવાનો દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપી બે મિનીટ મૌન પાળવાનો નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.