ફતેપુરા નગરમાં પંચાયતની જમીનમાં અડિંગો જમાવી બૈંઠેલા ગેરકાયદેસર દબાણોને ગ્રામ પંચાયતે દુર કર્યા

Editor Dahod Live
1 Min Read

વિનોદ પ્રજાપતિ @ ફતેપુરા 

ફતેપુરા ગ્રામ પંચાયતની જમીનમાં કરવામાં આવ્યું દબાણ દુર કરતું ગ્રામ પંચાયત ફતેપુરા કામેશ્વર મહાદેવ ની સામે આવેલ વ્યાસ અનુભાઈ ના મકાનની આગળ દુકાન બનાવવા માટે પંચાયતની’ જગ્યામાં દબાણ કરવામાં આવ્યું હતું જે આજરોજ પંચાયતના સભ્યો તેમજ ડેપ્યુટી સરપંચ ભેગા થઈને દબાણ કરતા ને અટકાવી દબાણ સ્થળ ઉપર તોડી પાડવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા થયા હતા કામેશ્વર મંદિરની સામે વ્યાસ અનુભાઈ નું મકાન આવેલું છે મકાનની આગળ દુકાન બનાવી તે દુકાનો માટે પંચાયતની જમીનમા આગળ રસ્તાની નજીક પંચાયત ને જાણ કર્યા વગર બાંધકામ કરતા હતા પંચાયતને જાણ થતાં પંચાયતના સભ્ય તેમજ ડે સરપંચ સ્થળ ઉપર જતા ગેરકાયદેસર દબાણ કરતા હતા તેમને અટકાવી તતકાલીન દબાણ દૂર કરી નાખી તેની હદ મા બાંધકામ કરવા જણાવ્યું હતું ત્યારે પંચાયત ને કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર પંચાયત ની જમીન પર બાંધકામ તેમજ દબાણ કરતા જણાતા બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું તેમ ગ્રામ પંચાયત ના સભ્ય વિશાલભાઈ નાહરે ફતેપુરાએ જણાવ્યું હતું. 

Share This Article