મઝહરઅલી મકરાણી @ દે.બારીયા
દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા પોલીસ મથકે કાનુની શિબિર નો કાર્યક્રમ યોજાયો
જજ સાહેબ પણ લોકોને પોસ્કો એક્ટના કાયદા વિશે તેમજ દીકરીઓના પાલન-પોષણ વિશે સમજૂતી આપી.
દેવગઢબારિયા તાલુકાના સાગટાળા પોલીસ મથક તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાનુની શિબિર નો કાર્યક્રમ યોજાયો.