Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરા:નવ માસ પછી 10 તેમજ 12ના વર્ગો સાથે શાળા શરૂ થતાં શિક્ષણકાર્ય ચાલુ થયું:વાલીઓના સંમતિ પત્ર સાથે બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો

ફતેપુરા:નવ માસ પછી 10 તેમજ 12ના વર્ગો સાથે શાળા શરૂ થતાં શિક્ષણકાર્ય ચાલુ થયું:વાલીઓના સંમતિ પત્ર સાથે બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો

વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા 

ફતેપુરા તાલુકાની શાળામાં આજથી ધોરણ-10 અને 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યા,નવ માસ પછી શાળા શરૂ થતાં શિક્ષણકાર્ય ચાલુ થયું,વાલીના સંમતિ પત્ર સાથે બાળકોની શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો

ફતેપુરા તા.11

ફતેપુરા:નવ માસ પછી 10 તેમજ 12ના વર્ગો સાથે શાળા શરૂ થતાં શિક્ષણકાર્ય ચાલુ થયું:વાલીઓના સંમતિ પત્ર સાથે બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યોસમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે.ત્યારે છેલ્લા 9 માસથી શિક્ષણમાં કોરોના નું ગ્રહણ લાગી ગયું હતું.ત્યારે નવી આશા સાથે આજરોજ ફતેપુરા તાલુકામાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે પૂરતી તકેદારીઓ સાથે શાળાઓમાં ફરી પ્રારંભ થયો હતો. દરેક શાળાઓમાં સૅનેટાઇઝ તેમજ સફાઇ સહિતની તકેદારીઓ પૂર્ણ કરવામાં આવી હતી તો વર્ગખંડમાં સોસ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી તો

ફતેપુરા:નવ માસ પછી 10 તેમજ 12ના વર્ગો સાથે શાળા શરૂ થતાં શિક્ષણકાર્ય ચાલુ થયું:વાલીઓના સંમતિ પત્ર સાથે બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યોવિદ્યાર્થીઓને પણ કોરોનાની તકેદારી રાખવા માટે સલાહ સુચન આપવામાં આવી હતી ફતેપુરા તાલુકામાં અલગ-અલગ શિક્ષણ સંસ્થાઓ આવેલી છે.તેમાં ધોરણ-૧૦ અને ૧૨મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વાલીના સંમતિપત્ર વગર શાળા માં બેસવા દેવા ન આવે તેવી કડક સૂચના સાથે શાળાઓ ફરી ધમધમી ઊઠી હતી.વિદ્યાર્થીઓની શાળામાં ટેમ્પરેચર માપીને હાથને સેનેટાઈઝર કરીને તથા મોઢા પર માસ્ક ફરજિયાત સાથે શાળામાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવ્યા હતા શાળાના આચાર્યો એ બાળકોને ફૂલ આપી સ્વાગત પણ કર્યું હતું.

error: Content is protected !!