ફતેપુરા તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ 6 આવતા લોકોમાં ફફડાટ ફેલાયો
ફતેપુરા તા.17
ફતેપુરા તાલુકાના વિવિધ પાંચ ગામોમાં કોરોના પોઝિટિવ કેસ આવતા 6 આવતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામેલ છે તાલુકામાં આર ટી . પી.સી.આર . 6 કોરોના પોઝિટિવ કેસ આવતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામેલ છે તેમજ આરોગ્ય વિભાગ હરકતમાં આવી તમામ કોરોના પોઝિટિવ આવેલા 6 દર્દીઓને હોમ current time કરી દેવામાં આવેલ છે ફતેપુરા તાલુકાના લખણપુર 1 . માનાવાળા બોરીડા 1. ઘાણીખુટ 1 .હડમત 2 .તેમજ નાના બોરીડા 1 .મળીને 5 ગામોમાં 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય શાખા દ્વારા આરોગ્ય કર્મચારીઓ સ્થળ પર પહોંચી તમામ કોરોના પોઝિટિવ સંક્રમિત દર્દીઓને હોમ content ટાઇમ કરી દેવામાં આવેલ છે હાલમાં ચાલી રહેલ દિવાળી તહેવારને લઈને તાલુકામાં એક સાથે એક જ દિવસમાં 6 કોરોના સંક્રમિત પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ચિંતા વ્યાપી ગયેલ છે.જોકે આ મામલે તાલુકા હેલ્થ ઓફિસર જોડે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ફતેપુરા તાલુકામાં ૬ કોરોના પોઝિટિવ સંક્રમિત કેસ નોંધાતા આરોગ્ય કર્મચારી દ્વારા સ્થળ પર પહોંચી તમામ કોરોના સંક્રમિત દર્દીઓને પોતાના ઘરે હોમ કોરોનટાઇન કરી દેવામાં આવેલ છે