Sunday, 08/09/2024
Dark Mode

દાહોદના જેકોટમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સારથી ગામે “એડોલેસન્ટ હેલ્થ ડે”ની ઉજવણી કરાઈ 

દાહોદના જેકોટમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સારથી ગામે “એડોલેસન્ટ હેલ્થ ડે”ની ઉજવણી કરાઈ 

      કલ્પેશ શાહ @ સીંગવડ 

દાહોદ જિલ્લાના જેકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સારથિ ગામે એડોલેસન્ટ હેલ્થ ડે ની ઉજવણી કરાઈ

સીંગવડ તા.03

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેકોટ ના RKSKપ્રોગ્રામ અંતર્ગત તારીખ 30 6 2020 ના રોજ એડોલેસન્ટ હેલ્થ ડે ની ઉજવણી સારસી ગામના હજારિયા ફળિયા ની આંગણવાડી માં કરવામાં આવ્યું હતું જેમાં પિયર એજ્યુકેટર ઓ એ ભાગ લીધેલ જેમાં કિન્નરી સંગાડા એડોલેસન્ટ કાઉન્સિલર દ્વારા પિયર એજ્યુકેશન ને સ્વાસ્થ્ય લગતી માર્ગદર્શન આપવામાં આવેલ જેમાં RTI-STI. માસિક ચક્ર તેમજ તેમાં થતી મુશ્કેલીઓ Hiv -AIDS. ચામડીના રોગો ,માનસિક રોગો ,ifA ટેબલ ર.TD ઇન્જેક્શન ટીબી કેન્સર તેમજ કોરોના વિશે પણ જાણકારી આપેલ તેમજ પિયર એજ્યુકેશ ને માસ્ક પણ વિતરણ કર્યા હતા તેમજ પિયર એજ્યુકેશન દ્વારા હિટ ટિફિન બોક્સ પાણીની બોટલો પણ આપેલ તેમજ લેબ ટેકનીશીયન રેખા ભુરીયા દ્વારા hb bg પણ ટેસ્ટ દ્વારા લોહીની તપાસ પણ કરવામાં આવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેકોટના મેડિકલ ઓફિસર દ્વારા પણ સ્વાસ્થ્ય લગતી માહિતી આપવામાં આવી હતી.તથા FHW.FHS.MPHW. તેમજ આશા બહેનો દ્વારા પણ એડોલેસન્ટ હેલ્થ ડેમાં ભાગ લીધો હતો.

error: Content is protected !!