ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
ઝાલોદ તાલુકાના ફુલપુરા ગામના વતની તલાટી બેન અંજનાબેન નું માર્ગ અકસ્માતમાં થયેલું મૃત્યુ તલાટી શ્રી મંડળ સ્ટાફ માં ગમનો માહોલ.
ઝાલોદ તાલુકાના વરોડ સેજા માં તલાટી કમ મંત્રી ફરજ બજાવતા હતા.
ઝાલોદ તાલુકાના ફૂલપુરા ગામના વતની અને તલાટી કમ મંત્રી શ્રી ફરજ બજાવતા અંજનાબેન નું માગૅ અકસ્માત મા મૃત્યુ થતાં તેમના કુટુંબીજનો માં અને તલાટી કમ મંત્રીના સ્ટાફ ગણ માં ગમનો માહોલ છવાઇ જવા પામ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના ફુલપુરા ગામના વતની અને ઝાલોદ તાલુકાના વરોડ સેજા માં તલાટી કમ મંત્રી શ્રી ની ફરજ બજાવતા તલાટી-કમ-મંત્રી બેન અંજનાબેન નું વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં પીપલોદ નજીક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતા સમગ્ર પંથકમાં ગમનો માહોલ છવાઇ જવા પામ્યો હતો તેવી દાહોદ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના ઉપપ્રમુખ અને ફતેપુરા તાલુકા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ અતુલ ભાઈ ડોડીયારે માહિતી આપી દુઃખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી