લોકડાઉન 3.0 : રેલ્વે 12 મે થી ગણતરીની ૧૫ મુસાફરોની ટ્રેન સેવા ફરી શરૂ કરશે
આવતીકાલથી ઓનલાઇન બુકિંગ પ્રારંભ થશે. પ્રથમ રાઉન્ડમા અમદાવાદ સામેલ
Contents
- લોકડાઉન 3.0 : રેલ્વે 12 મે થી ગણતરીની ૧૫ મુસાફરોની ટ્રેન સેવા ફરી શરૂ કરશે
- તા. ૧૦
- રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટરે રવિવારે જણાવ્યું હતું કે ભારતીય રેલ્વે ધીમે ધીમે 12 મેથી પેસેન્જર ટ્રેનનું સંચાલન શરૂ કરશે, શરૂઆતમાં ગણતરીની 15 ટ્રેનો ધમધમશે, આ ટ્રેનો ડિબ્રુગડ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ, તિરુવનંતપુરમ, મડગાંવ, મુંબઇ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુતાવીને જોડતા નવી દિલ્હી સ્ટેશનથી વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે.
- આવતીકાલથી ઓનલાઇન બુકિંગ પ્રારંભ થશે. પ્રથમ રાઉન્ડમા અમદાવાદ સામેલ કરવામા આવેલ છે.
- 25 માર્ચે જાહેર થયેલી લોકડાઉનને કારણે તમામ પેસેન્જર ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી હતી.
