ઝાલોદ પોલીસ સ્ટેશન દ્વારા શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી
દાહોદ તા.15
ઝાલોદ પોલીસ સ્ટેશન નાં પીએસઆઇ સુરેશ એન બારીયા દ્વારા આવનારાં તહેવારો જેવાકે રમજાન ઇદ તહેવાર હોવાથી મુસ્લિમ સમાજના અગ્રણીઓ ને બોલાવી શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવે હતી
આમ ઝાલોદ નાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને આવનારો રમજાન ઈદ તહેવારો ધરે જ ઉજવણી કરવા માટે જણાવવામાં આવ્યું હતું આમ ઝાલોદ પોલીસ સ્ટેશન નાં પીએસઆઇ સુરેશ એન બારીયા દ્વારા માગૅદશૅન આપવામાં આવ્યું હતું અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ ને અપીલ કરી હતી કે કોરોના મહામારી ચાલી રહી છે અને આવાં સમયગાળા આપણે ધરે જ ઉજવણી કરવી અને સોસયલ ડિસ્ટન્સ માં કરવી તેવું માગૅદશૅન આપવામાં આવ્યું હતુ.