
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા કુમાર શાળામાં બ્લોક એસ્પી રેશનલ પ્રોગ્રામ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
ગરબાડા :- ૭
સંકલ્પ સપ્તાહ ઉજવણી અંતર્ગત ગરબાડા કુમાર શાળા ખાતે બ્લોક એસ્પી રેશનલ પ્રોગ્રામ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમ માં દ્વારા ડિજિટલ લેટરસી માં નિબંધ લેખન ચિત્ર સ્પર્ધા જોય ઓફ લરનીગ સ્કૂલ ક્લબ કોમ્પિટિશન વ્રકૃત્વ સ્પર્ધા બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ અને બેસ્ટ ટીચર એવોર્ડ રજૂ કરી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા તાલુકા પંચાયત મયુરભાઈ ભાભોર તેમજ TPO (તાલુકા પ્રાથમિક અધિકારી) ગઢરીયા સાહેબ સરપંચ અશોકભાઈ રાઠોડ દંડક અર્જુનભાઈ ગણાવા તાલુકા પંચાયત પક્ષના નેતાના પ્રતિનિધિ મુકેશભાઈ ગારી તેમજ ડેપ્યુટી સરપંચ મનુભાઈ દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું તાલુકા પંચાયત પ્રમુખ અને TPOદ્વારા કાર્યક્રમને સંબોધીને સંકલ્પ સપ્તાહ અંતર્ગત વ્યક્તિત્વ આપ્યું હતું ..