Sunday, 08/09/2024
Dark Mode

ગરબાડા પોલીસની મહિલા શી ટીમ દ્વારા સીનીયર સીટીઝનની સુરક્ષા માટે સાઇબર ક્રાઇમ જાગૃતિ અભિયાન હાથ ધરાયું 

August 26, 2023
        182
ગરબાડા પોલીસની મહિલા શી ટીમ દ્વારા સીનીયર સીટીઝનની સુરક્ષા માટે સાઇબર ક્રાઇમ જાગૃતિ અભિયાન હાથ ધરાયું 

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા પોલીસની મહિલા શી ટીમ દ્વારા સીનીયર સીટીઝનની સુરક્ષા માટે સાઇબર ક્રાઇમ જાગૃતિ અભિયાન હાથ ધરાયું 

ગરબાડા તા.26

ગરબાડા પોલીસની મહિલા શી ટીમ દ્વારા સીનીયર સીટીઝનની સુરક્ષા માટે સાઇબર ક્રાઇમ જાગૃતિ અભિયાન હાથ ધરાયું 

ગરબાડા પોલીસની મહિલા સી ટીમ દ્વારા સીનીયર સીટીઝનની સુરક્ષા માટે સાઇબર ક્રાઇમ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું જેમાં ગરબાડા પોલીસની ટીમ દ્વારા ગરબાડા ના તળાવ ચોકડી વિસ્તાર સહિત આજુબાજુના વિસ્તારમાં અવરજવર કરતા લોકોને સાયબર કામ શું છે અને કયા કયા પ્રકારના સાઇબર ક્રાઇમ કરવામાં આવે છે તેમજ સાયબર બુકિંગ અને સાયબર ગ્રૂમિંગ શું છે તેમ જ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઓપરેટર કરતી વખતે

ગરબાડા પોલીસની મહિલા શી ટીમ દ્વારા સીનીયર સીટીઝનની સુરક્ષા માટે સાઇબર ક્રાઇમ જાગૃતિ અભિયાન હાથ ધરાયું 

શું સાવધાની રાખવી સાઇબર સિક્યુરિટી અને સાઇબર સેફટી શું છે અને સાઇબર ક્રાંતિ બચવા માટે શું સાવધાની રાખવી અને સાઇબર ક્રાઇમનો ક્રાઇમનો ભોગ બને તો ઓફલાઈન અને ઓનલાઇન ફરિયાદ કેવી રીતે લખાવી અને ફરિયાદ લખાવતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ સાથે રાખવા આ તમામ મુદ્દાઓની સમજણ પૂરી પાડવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!