Sunday, 08/09/2024
Dark Mode

ગરબાડા તાલુકાના ટૂંકીવજુ ગામેથી સાત ફૂટ લાંબો મહાકાય અજગર પકડાયો..

March 22, 2023
        1639
ગરબાડા તાલુકાના ટૂંકીવજુ ગામેથી સાત ફૂટ લાંબો મહાકાય અજગર પકડાયો..

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા તાલુકાના ટૂંકીવજુ ગામેથી સાત ફૂટ લાંબો મહાકાય અજગર પકડાયો..

અજગરે બકરાનું મારણ કર્યું: વન વિભાગ તેમજ ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમે અજગરનું રેસ્ક્યુ કર્યું 

ગરબાડા તા.22

ગરબાડા તાલુકાના ટૂંકીવજુ ગામેથી સાત ફૂટ લાંબો મહાકાય અજગર પકડાયો..

 

 

ગરબાડા તાલુકાના ટૂંકી વજુગામના કાકોલ ફળીયા માં રહેણાંક વિસ્તારમાં અગજર જોવા મળતા ગામ લોકો દ્વારા વન વિભાગની ટીમ જાણ કરવામાં આવી. ગામમાં અજગર નીકળ્યો હોવાની માહિતી મળતાની સાથે જ વન વિભાગની ટીમ અને ઓલ એનિમલ રેસ્ક્યુંની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને અજગરને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. થોડીક વારમાં ઉપરોક્ત બન્ને ટીમોએ સફળતાપૂર્વ અજગરનું રેસક્યું કરવામાં સફળતા પ્રાપ્ત કરી હતી.તો અજગર દ્વારા એક બકરાનુ પણ મરણ કરેલું જોવા મળ્યું હતું.જેમાં રેસક્યુ કરાયેલ અજગર નું વજન 9 kg તેમજ તેની લબઈ 7 ફૂટ જેટલી જોવા મળી હતી રેસ્કયું કરાયેલ અજગર નો પંચ કેચ કરી વધુ તપાસ હાથ ધરાઈ હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!