Sunday, 08/09/2024
Dark Mode

સીમલીયા બુઝર્ગ ગામની વિદ્યાર્થિનીએ મહેસાણા જિલ્લાના કડી ખાતે હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

March 11, 2023
        3440
સીમલીયા બુઝર્ગ ગામની વિદ્યાર્થિનીએ મહેસાણા જિલ્લાના કડી ખાતે હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

રાહુલ ગારી :- ગરબાડા

સીમલીયા બુઝર્ગ ગામની વિદ્યાર્થિનીએ મહેસાણા જિલ્લાના કડી ખાતે હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

ગરબાડા તા.11

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા સીમલીયા બુઝર્ગ ગામના ડાંગી ફળિયા રહેવાસી છાયાબેન નારણભાઈ ડાંગીએ મહેસાણા જિલ્લાના કડી ખાતે એન્જિનિયરિંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી.જેને ગતરોજ હોસ્ટેલમાં અચાનક ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં વિદ્યાર્થીનીના પરીવાર તેમજ ગ્રામજનોમાં ખળભળાટ મચી ગયો હતો. કડી ગામે અભ્યાસ કરતી છાયાબેને કયા કારણોસર આત્મહત્યા કરી છે તે હાલ જાણી શકાયું નથી.આ ઘટના અંગે વિદ્યાર્થીનીના પરિવારજનોને જાણ તથા પરિવારજનો દ્વારા વિદ્યાર્થીનીના મૃતદેહને અંતિમ સંસ્કાર ખાતે તેના વતન ખાતે લાવવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!