Sunday, 08/09/2024
Dark Mode

ગરબાડા તાલુકાની કુમાર શાળાનું બે લાખના ખર્ચે નવીન શેડનું ખાતમુહૂર્ત કરાયું

February 21, 2023
        837
ગરબાડા તાલુકાની કુમાર શાળાનું બે લાખના ખર્ચે નવીન શેડનું ખાતમુહૂર્ત કરાયું

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા તાલુકાની કુમાર શાળા ખાતે તાલુકા પંચાયત સભ્યની 20 ટકા ગ્રાન્ટમાંથી બે લાખના ખર્ચે નવીન શેડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

ખાતમુહૂર્ત માં સામાજિક કાર્યકર્તાઓ ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ સહિત શાળાના આચાર્ય ઉપસ્થિત રહ્યા

ગરબાડા તારીખ : 21 

પ્રાપ્ત માહિતી અનુસાર આજે તારીખ 21 ફેબ્રુઆરીના રોજ ગરબાડા તાલુકાની કુમાર શાળા ખાતે તાલુકા પંચાયત સભ્ય ગ્રાન્ટમાંથી 20 ટકાના ખર્ચે બે લાખના નવીન શેડનું ખાતમૂહર્ત કરવામાં આવ્યું હતું જેમાં સામાજિક કાર્યકર્તાઓ ગામના સરપંચ અશોકભાઈ રાઠોડ ડેપ્યુટી સરપંચ મનુભાઈ સહિત શાળાના આચાર્ય નર્વતભાઈ ડામોર ઉપસ્થિત રહ્યા હતા અને તાલુકા પંચાયત સભ્યની 20 ટકાની ગ્રાન્ટ માંથી બે લાખના ખર્ચે નવીન શેડનું નારિયેળ ફોડી અને હાર વધેરી ખાતમુરત કરવામાં આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!