ગરબાડામાં 75 માં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત  મહાશિવરાત્રી પદમ યાત્રા શુભમ બધાઈ કાર્યક્રમ યોજાયો

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડામાં 75 માં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત  મહાશિવરાત્રી પદમ યાત્રા શુભમ બધાઈ કાર્યક્રમ યોજાયો

કાર્યક્રમમાં મામલતદાર કે.પી સવાઈ તેમજ નાયબ મામલતદાર યુવરાજસિંહ ગઢવી ઉપસ્થિત રહ્યા

ગરબાડા તા.18

Aગરબાડાના મંડી ફળીયા ચોકડી ખાતે 75 માં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત 87 મી મહાશિવરાત્રી પદમાપદમ યાત્રા શુભમ બધાય શિવ અવતરણથી લઈને સ્વણીમ ભારત શિવ સંદેશને મિલન કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમ પ્રજાપતિ બ્રહ્માકુમારીઝ વિશ્વવિદ્યાલય દાહોદ શ્રી સંત કૃપા સત્સંગ પરિવાર સેવા ટ્રસ્ટના ઉપક્રમે આ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગરબાડા મામલતદાર કે.પી સવાઈ નાયબ મામલતદાર યુવરાજસિંહ ગઢવી સાહેબ પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલય તેમજ સંત કૃપા સત્સંગ પરિવાર સેવા ટ્રસ્ટ ઉપસ્થિત રહ્યો હતો.

Share This Article