
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા ખાતે 74 માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની રીતે ઉજવણી કરવામાં આવી
શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડીંડોરે ગર્વભેર તિરંગા ને ફરકાવી સલામી આપી
ગરબાડા તા.27
ગરબાડા ખાતે 74 માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડીંડોર ગરવો બે તિરંગાને ફરકાવી સલામી આપી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમ અને દેશભક્તિના ગીત સંગીતથી નાગરિકોમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નો હર્ષ ઉલ્લાસ જોવા મળ્યો હતો આ જિલ્લા કક્ષાને ઉજવણીમાં શિક્ષણ મંત્રી
કુબેરભાઈ ડિડોરે જણાવી હતું કે રાજ્ય સરકાર કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રમાં વિકાસ કરવામાં સફળ રહી છે અને ત્રણેય ક્ષેત્રોમાં સમતોલ સાથે વિકાસ થયો છે આ વિકાસ ભુપેન્દ્ર પટેલ ના નેતૃત્વમાં અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં થયો છે આ કાર્યક્રમમાં પીએમજેવાય યોજના થકી ઘરે પરિવારોને સારવાર મળતી થઈ છે શિક્ષણ મંત્રીના ધ્વજ વંદન
પછી જવાનો દ્વારા શિસ્ત બંધ પરેડ સલામી આપી હતી પરેડનું નિરીક્ષણ કર્યું હતું આ કાર્યક્રમમાં કલેકટર હર્ષિત ગોસ આવી પોલીસ અધિક્ષક બલરામ મીણા તેમજ પરેડ કમાન્ડર એચ બી પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં દળને મહિલા પોલીસ જવાનો જીઆરડી જવાનો ઘોડે સવાર સહિત દસ જેટલી પ્લાંટુનો પરેડ યોજાય હતી વિવિધ કચેરી દ્વારા સરકારની વિવિધ યોજનાઓ દર્શાવતી ટેબ્લેટનું પણ નિદર્શન કરાયું હતું જેમાં આરોગ્ય વિભાગ વહીવટદાર નશાબંધી આબકારી વિભાગ એમ જી વી
સી એલ પશુપાલન icds સહિતના વિભાગો પ્રદર્શન કર્યું હતું અને આ કાર્યક્રમમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું જેમાં તલવાર નૃત્ય અશ્વસ્થ કોડ ડોગ યોગા ડાન્સ દેશભક્તિ ગીતો જેટલી 14 ટીમલી ભાગ લીધો હતો આ કાર્યક્રમના અંતે શ્રેષ્ઠ શિક્ષકો સરપંચો અને કર્મયોગીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને અનુભવો દ્વારા વૃક્ષારોપણ કર્યું હતું આ કાર્યક્રમમાં જશવંતસિંહ ભાભોર મહેન્દ્ર ભાભોર શૈલેષ ભાગોર જિલ્લા પ્રમુખ શીતલબેન વાઘેલા જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારી જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા નિવાસી અધિક કલેકટર એબી પાંડોર અને પાર્ટી પ્રમુખ શંકરભાઈ અમલીયાર સહિત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા