
રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા તાલુકાના જુદાજુદા વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ACF સર્વે કરવામાં આવ્યો
તારીખ 27 ડિસેમ્બર
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં આવેલી PHC દ્વારા ACF સર્વે કરવામાં આવ્યો હતો જેમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા તાલુકાના વિવિધ ગામડાઓમાં ટીબી દર્દીઓને સ્પૂટમ કપ આપેલ અને ટીબી સિવાય અન્ય રોગો વિશે IEC કરવામાં આવી હતી અને એન્ટી લારવલ કામગીરી કરવામાં આવી હતી આ તમામ કામગીરી સુપર વિઝન અને MPHw .FHW તેમજ આશા વર્કર બહેનો દ્વારા જુદી જુદી ટીમો બનાવીને સર્વે કરવામાં આવ્યો હતો