
રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા તાલુકાની નિમચ ગામની જી.એલ.આર.એસ સ્કૂલના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં
દાહોદ જિલ્લોએ આદિવાસી બાહુલ્યતા ધરાવતો જિલ્લો છે જ્યાં મોટાભાગે આદિવાસી સમાજના લોકો વસવાટ કરતા હોય છે જેમાં વાત કરીએ તો ગરબાડા તાલુકાના નીમચ ગામ ખાતે જી.એલ.આર.એસ શાળાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે શાળા ગરબાડાથી 1.5 કિલોમીટર દૂર આવેલ છે જા આદિવાસી વિસ્તારના 300 વધારે બાળકો અભ્યાસ કરે છે જેમાં આજે જી.એલ.આર.એસ શાળાના સ્થાપના દિવસની ઉજવણી એડિશનલ કલેક્ટર અને પ્રાયોજનના વહીવટદાર શીટનીશ સાહેબ તથા શાળાના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી નિમજ ગ્રામ પંચાયત ખાતે આવેલ દૂધની ડેરીની મુલાકાત પણ શાળાના બાળકો પાછળ દ્વારા લેવામાં આવી હતી જેમાં શાળાના બાળકોને ગ્રામ પંચાયત દ્વારા શુ શુ કામ કરવામાં આવે છે અને સરકારશ્રીને કઈ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે છે અને સરકારશ્રીના કયા લાભોને ગામ લોકો સુધી પહોંચાડે છે તેને સંપૂર્ણ માહિતી નિમચ ગામના સરપંચ વિજયભાઈ અમલીયાર દ્વારા શાળાના વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવી