ગરબાડા મામલતદાર કચેરી ખાતેCelebrating unity through sport બાબતે મિટિંગ યોજાઈ 

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા

 

ગરબાડા મામલતદાર કચેરી ખાતેCelebrating unity through sport બાબતે મિટિંગ યોજાઈ 

 

આજરોજ ગરબાડા મામલતદાર કચેરી ખાતે Celebrating unity through sport ની મીટીંગ ગરબાડા મામલતદાર તેમજ તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગરબાડા અને બીઆરસી સી.આર.સી ગરબાડા તથા સ્વામી વિવેકાનંદ મંડળના સંયોજકો અને રમતગમતના સભ્ય ની સાથે ગરબાડા મામલતદાર દ્વારા મીટીંગ યોજવામાં આવી હતી જેમાં સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ પરિપત્ર 5 9 2022 ના પત્રમાં જણાવ્યા મુજબCelebrating unity through sport તે મેટર તારીખ 12 સપ્ટેમ્બર થી 16 સપ્ટેમ્બર 2022 દરમિયાન આગામી તારીખ 29 સપ્ટેમ્બર થી 12 ઓક્ટોબર 2022 દરમિયાન યોજનારા નેશનલ ગેમ્સ અંગેની જાગૃતતા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવા બાબતે આજ રોજ 12 કલાકે ગરબાડા મામલતદાર કચેરી ખાતે મિટિંગ યોજાઇ હતી

Share This Article