રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા ના ખારવા નજીક દાહોદ થી મધ્યપ્રદેશ તરફ શાકભાજી ભરીને જતી પીકપ ગાડી રાત્રિના સમયે પલટી મારી
સદનસીબે જાન હની ટળી

ગરબાડા ના ખારવા નજીક દાહોદ અલીરાજ હાઇવે પર અવારનવાર અકસ્માત બનવાની ઘટના બનતી હોય છે તારીખ 23મી રાત્રિના વધુ એક અકસ્માતની ઘટના બની હતી જેમાં રાત્રિના સમયે શાકભાજી ભરીને દાહોદ થી અલીરાજપુર તરફ જતી પીકપ ગાડીના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અને પીકપ ગાડી પલટી મારી ગઈ હતી જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાન હની થઈ ન હોવાનું જાણવા મળી રહ્યું
ગરબાડાના ખારવા નજીક શાકભાજી ભરેલ એક પીકપ ગાડીના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી પલટી મારી ગઈ હતી
