
બાબુ સોલંકી :- સુખસર
-
ફતેપુરા તાલુકાના મોટાનટવામાં અકસ્માતે આગ લાગતાં ત્રણ મકાનો બળીને ખાખ.
-
મકાનો સહિત અનાજ, કપડા તથા સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ,ઘરવખરી સામાન બળી જતા લાખો રૂપિયાનું નુકસાન.
-
સદ્નસીબે કોઇ જાનહાનિ નહીં થતા હાશકારો.
-
ઝાલોદ થી ફાયર ફાઈટર આવે ત્યાં સુધીમાં ત્રણ મકાન બળીને ભસ્મ થઈ ગયા હતા.