
દાહોદ થી કેશોદ જતી બસને ઠાસરા પાસે નડ્યો અકસ્માત. ઠાસરા તાલુકાના બાધરપુરા ગામ નજીક જીવલેણ અકસ્માતમાં 15 થી વધુ મુસાફરો ઘાયલની આશંકા છે. એસટી બસ અને ક્રેન ચેઈનકપ્પા વચ્ચે ગમખ્વાર અકસ્માત નીવડ્યો. દાહોદ કેશોદ જતી બસમાં ચેઈનકપ્પાનો આગળનો ભાગ ઘુસી જતા સવાર મુસાફરો ગંભીર રીતે થયા ઘાયલ થયા. ઇજાગ્રસ્તોને ડાકોર અને ઠાસરા રેફરલ હોસ્પિટલમાં ઘકરાઈ રહી છે સારવાર.