Sunday, 08/09/2024
Dark Mode

ધાનપુર તાલુકાના નાની મલુ ગામે અગમ્ય કારણોસર મકાનમાં લાગી આગ…

February 28, 2023
        695
ધાનપુર તાલુકાના નાની મલુ ગામે અગમ્ય કારણોસર મકાનમાં લાગી આગ…

રાહુલ ગારી, ગરબાડા 

 

ધાનપુર તાલુકાના નાની મલુ ગામે અગમ્ય કારણોસર મકાનમાં લાગી આગ…

ધાનપુર તાલુકાના નાની મલુ ગામે અગમ્ય કારણોસર મકાનમાં લાગી આગ...

ઘરવખરી સહીતનો સામાન તેમજ માલસામાન બળીને ખાખ

 

28 ફેબ્રુઆરી

ધાનપુર તાલુકાના નાની મલુ ગામે અગમ્ય કારણોસર મકાનમાં લાગી આગ...

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નાની મલ્લુ ગામ ખાતે કોટવાળ ફળિયામાં રહેતા વહુનિયા સબુરભાઈ સવજીભાઈ ના મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગતા ઘર તેમજ ઘર વગરનો સામાન ભરીને રાખ થઈ ગયું હતું ઘરમાં આગ લાગતા આજુબાજુના રહીશો તેમજ ગામ લોકો દોડી આવ્યા હતા આગને ઓલવવા માટે ગામ લોકો દ્વારા ફાયર બ્રિગેડની મદદ લેવાઈ હતી. અને ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો મકાનમાં આગ લાગતા મકાનમાં રહેલી બે બાઈકો તેમજ 11 નંગ બકરા ઘરના ૧૪ હજાર નંગ નળિયા તેમજ 70 મણ અનાજ અને પાણીની સિંચાઈની પાઇપો 30 નંગ સહિત કપડા અને ખેતીના ઓજારો બળીને રાખ થઈ ગયા ઘટનાની જાણ અધિકારીઓને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પંચ કેસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ આગ લાગવાની ઘટનામાં ઘર માલિકને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હતું..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!