Wednesday, 15/10/2025
Dark Mode

*સેન્ટ સ્ટીફન્સ હાઈસ્કૂલ, ગોધરા. રોડ, ફ્રિન્ડલેન્ડ ગંજ, દાહોદ ખાતેભલામણ પત્ર અને નિમણૂક હુકમ વિતરણ સમારોહ યોજાયો*

July 28, 2025
        1104
*સેન્ટ સ્ટીફન્સ હાઈસ્કૂલ, ગોધરા. રોડ, ફ્રિન્ડલેન્ડ ગંજ, દાહોદ ખાતેભલામણ પત્ર અને નિમણૂક હુકમ વિતરણ સમારોહ યોજાયો*

રાજેશ વસાવે :- દાહોદ 

*સેન્ટ સ્ટીફન્સ હાઈસ્કૂલ, ગોધરા. રોડ, ફ્રિન્ડલેન્ડ ગંજ, દાહોદ ખાતેભલામણ પત્ર અને નિમણૂક હુકમ વિતરણ સમારોહ યોજાયો*

દાહોદ તા. ૨૮

*સેન્ટ સ્ટીફન્સ હાઈસ્કૂલ, ગોધરા. રોડ, ફ્રિન્ડલેન્ડ ગંજ, દાહોદ ખાતેભલામણ પત્ર અને નિમણૂક હુકમ વિતરણ સમારોહ યોજાયો**સેન્ટ સ્ટીફન્સ હાઈસ્કૂલ, ગોધરા. રોડ, ફ્રિન્ડલેન્ડ ગંજ, દાહોદ ખાતેભલામણ પત્ર અને નિમણૂક હુકમ વિતરણ સમારોહ યોજાયો*

બિન સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી-2024/2025 અન્વયે કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, દાહોદ આયોજિત ભલામણ પત્ર અને નિમણૂક હુકમ વિતરણ સમારોહ સેન્ટ સ્ટીફન્સ હાઈસ્કૂલ, ગોધરા. રોડ, ફ્રિન્ડલેન્ડ ગંજ, દાહોદ ખાતે યોજવામાં આવ્યો હતો.

*સેન્ટ સ્ટીફન્સ હાઈસ્કૂલ, ગોધરા. રોડ, ફ્રિન્ડલેન્ડ ગંજ, દાહોદ ખાતેભલામણ પત્ર અને નિમણૂક હુકમ વિતરણ સમારોહ યોજાયો*

આ દરમ્યાન કુલ ફાળવેલ 267 ઉમેદવારોમાંથી 252 ઉમેદવાર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી કરણસિંહ ડામોર સહિત ધારાસભ્યશ્રી દાહોદ, ધારાસભ્યશ્રી ઝાલોદ, ધારાસભ્યશ્રી ફતેપુરા,જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એસ.એલ. દામા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી એ.એ.બારિયા તથા શાળા સંચાલક મંડળના પ્રમુખ/મંત્રી, વિવિઘ શૈક્ષણિક સંઘો તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

*સેન્ટ સ્ટીફન્સ હાઈસ્કૂલ, ગોધરા. રોડ, ફ્રિન્ડલેન્ડ ગંજ, દાહોદ ખાતેભલામણ પત્ર અને નિમણૂક હુકમ વિતરણ સમારોહ યોજાયો*

આ નિમિતે હાજર તમામ ઉમેદવારો કે જેઓ બિન સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકે જોડયા હતા, તેઓએ રાજ્ય સરકારનો આ તબક્કે ખૂબ આભાર વ્યક્ત કરી પોતાની ભાવના વ્યક્ત કરી હતી.

000

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!