Wednesday, 02/04/2025
Dark Mode

દેવગઢ બારીયાના પંચેલા માંથી LCB એ 1.91 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો …                 

March 9, 2025
        953
દેવગઢ બારીયાના પંચેલા માંથી LCB એ 1.91 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો …                 

દેવગઢ બારીયાના પંચેલા માંથી LCB એ 1.91 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો …                 

દેવગઢબારિયા તાલુકા ના પંચેલા ગામેથી દાહોદ એલસીબી દ્વારા એક સફારી ગાડી નો પીછો કરી ₹1,91,160 નો ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો …

દેવગઢબારિયા તા. 9     

દેવગઢ બારીયાના પંચેલા માંથી LCB એ 1.91 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો ...                             

 દેવગઢ બારીયા તાલુકાના પંચેલા ગામે પોલીસ સહાયતા કેન્દ્ર પાસે 8 3 2025 ના રોજ રાત્રિના 22 45 થી 9 3 2025 ના રાત્રિના 1.15 સુધી પીપલોદના પોલીસ સહાયતા કેન્દ્ર પાસે બાતમીના આધારે દાહોદ એલસીબીના અધિકારી કોસ્ટેબલ દિનેશ મોહન સિંહ તથા સ્ટાફ ગાડી ની રાહ દેખી ને ઉભા હતા તે સમયે ત્યાંથી એક ટાટા સફારી ગાડી નંબર M.P 09 hf 0100 નંબરની ગાડી નીકળી હતી ત્યારે તેનો પીછો કરતા આ ગાડીને દાહોદ એલસીબીના અધિકારીઓ દ્વારા પકડી પાડવામાં આવી હતી જ્યારે તેને પકડીને તેની તપાસ કરતા આ સફારી ગાડીમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂ તથા બિયરનો કુલ 38 પેટી મળી આવી હતી જેમાં 1432 નંગ તેની કિંમત 1,91,160 નો જથ્થો મળી આવ્યો હતો જ્યારે આ ગાડી સાથે બે આરોપીને પણ પકડી પાડવામાં આવ્યા હતા જેમાં એક બબલુભાઈ મુકેશભાઈ જાતે ખડપા ઉંમર 20 ધંધો ડ્રાઇવિંગ રહેવાસી પટાડા સરપંચ ફળિયુ તા.જી. દેવાસ (એમ.પી) 2. સોનુ પપ્પુ પરમાર ઉમર 21 રહેવાસી પટાડા સરપંચ ફળિયુ તા.જી. દેવાસ (m.p) ના હોય જ્યારે આ સફારી ગાડીમાં ઇંગ્લિશ દારૂ ભરી સપ્લાય કરનાર કાના નાથુરામ ચૌહાણ રહેવાસી કનાડીયા તા જિલ્લો ઇન્દોર ( એમ.પી) ની હોય તેમ જણાવવામાં આવ્યું હતું ત્યાર પછી ડ્રાઇવરની પૂછ પરછ કરતા આ ઇંગલિશ દારૂ કોઈએ મંગાવ્યો તો 4. સંજયભાઈ જેસીંગભાઇ કોળી અને 5.અશ્વિન જેસીંગ કોળી બંને રહેવાસી ભથવાડા તાલુકો દેવગઢબારીયા ન ના હોય જ્યારે આ માલ પકડાતા ની સાથે પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે જમા કરવામાં આવ્યો હતો જ્યારે ઇંગ્લિશ દારૂના રૂપિયા 1. 91,160 અને જે હેરાફેરીમાં ટાટા સફારી ગાડી 500000 સાથે બંને ડ્રાઇવરો ના મોબાઈલ રૂપિયા 10000 એમ કુલ રૂપિયા 7,0 1,160 નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો જ્યારે આ મુદ્દા માલ જમા કરાવીને જે બુટલેગરો ફરાર થઈ ચુક્યા છે તેમને પકવાડાના ગતિમાન હાથ ધરવામાં આવ્યા હતા તથા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!