Thursday, 03/04/2025
Dark Mode

એપ્રિલમાં પ્રથમ 9000 હજાર HP ના લોકોમોટીવ એન્જિન પાટા પર દોડશે.. દાહોદમાં નિર્માણાધિન રેલવે પ્રોડક્શન યુનિટની રેલ રાજ્યમંત્રીએ મુલાકાત લઈ રીવ્યુ લીધા..

February 20, 2025
        1722
એપ્રિલમાં પ્રથમ 9000 હજાર HP ના લોકોમોટીવ એન્જિન પાટા પર દોડશે..  દાહોદમાં નિર્માણાધિન રેલવે પ્રોડક્શન યુનિટની રેલ રાજ્યમંત્રીએ મુલાકાત લઈ રીવ્યુ લીધા..

રાજેશ વસાવે:- દાહોદ 

એપ્રિલમાં પ્રથમ 9000 હજાર HP ના લોકોમોટીવ એન્જિન પાટા પર દોડશે..

દાહોદમાં નિર્માણાધિન રેલવે પ્રોડક્શન યુનિટની રેલ રાજ્યમંત્રીએ મુલાકાત લઈ રીવ્યુ લીધા..

20000 કરોડના ખર્ચે PPP મોડલ પર તૈયાર થયેલ રેલ કારખાનામાં 1200 એન્જિન તૈયાર કરાશે..

દાહોદ તા.20

એપ્રિલમાં પ્રથમ 9000 હજાર HP ના લોકોમોટીવ એન્જિન પાટા પર દોડશે.. દાહોદમાં નિર્માણાધિન રેલવે પ્રોડક્શન યુનિટની રેલ રાજ્યમંત્રીએ મુલાકાત લઈ રીવ્યુ લીધા..

ભારત સરકારમાં એમઓએસ એટલે કે રેલવેના મિનિસ્ટ્રી ઓફ સ્ટેટના મંત્રી રવનીતસિંહ બિટ્ટુ રેલવે પ્રોડક્શન યુનિટ ની મુલાકાત આવ્યા હતા. જેમા 20,000 ના કરોડના ખર્ચે તૈયાર થયેલા ઈલેક્ટ્રીક લોકો મોટીવ એટલે કે રેલવે સ્ટોક એન્જિન કારખાનાનું ખૂબ જ ઝીણવટ ભર્યું નિરીક્ષણ કર્યું હતું. સ્માર્ટ સિટી દાહોદ ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલી ભેટને નિર્ધારિત સમયમાં કાર્યાન્વિત કરવાની પ્રક્રિયા હવે શરૂ થઈ ગઈ છે

એપ્રિલમાં પ્રથમ 9000 હજાર HP ના લોકોમોટીવ એન્જિન પાટા પર દોડશે.. દાહોદમાં નિર્માણાધિન રેલવે પ્રોડક્શન યુનિટની રેલ રાજ્યમંત્રીએ મુલાકાત લઈ રીવ્યુ લીધા..

ત્યારે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર સાથે કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી નવનીત સિંહ બીટ્ટુ સિમેન્સ ઇન્ડિયા કંપની દ્વારા PPP ધોરણે શરૂ થયેલું એન્જિન કારખાના અને તેના પ્રોડક્શન યુનિટ ની આજે મુલાકાત લીધી હતી ભારતના ઇતિહાસનું 9000 એચપીનું નિર્માણ પામનારું પ્રથમ ઇલેક્ટ્રીક એન્જિન કે જે ટેસ્ટિંગના રાહ જોઈ રહ્યું છે.

એપ્રિલમાં પ્રથમ 9000 હજાર HP ના લોકોમોટીવ એન્જિન પાટા પર દોડશે.. દાહોદમાં નિર્માણાધિન રેલવે પ્રોડક્શન યુનિટની રેલ રાજ્યમંત્રીએ મુલાકાત લઈ રીવ્યુ લીધા..

તે એન્જિનને નિહાળ્યું હતું.તથા અન્ય લોકો માટે ઇલેક્ટ્રિક એન્જિનની સંપૂર્ણ માહિતી મેળવી હતી.આગામી ખૂબ જ ટૂંકા સમયમાં દાહોદ રેલ એન્જિન કારખાનામાં તૈયાર થયેલું ઇલેક્ટ્રીક એન્જિન પાટા ઉપર દોડતું થશે

એપ્રિલમાં પ્રથમ 9000 હજાર HP ના લોકોમોટીવ એન્જિન પાટા પર દોડશે.. દાહોદમાં નિર્માણાધિન રેલવે પ્રોડક્શન યુનિટની રેલ રાજ્યમંત્રીએ મુલાકાત લઈ રીવ્યુ લીધા..

તેઓ વિશ્વાસ વ્યક્ત કરી તમામ રેલ કર્મીઓનો અને આ કાર્યમાં જોડાયેલા સૌ કોઈનો રેલ રાજ્યમંત્રીએ આભાર માન્યો હતો. દાહોદ રેલવે સ્ટેશન પર જ્યારે રેલ રાજ્યમંત્રી નું આગમન થયું ત્યારે શહેરભરમાંથી ભાજપના કાર્યકરો શહેરીજનો ભારે સંખ્યામાં ઉમટી પડ્યા હતા.અને ભાવવિભોર થઈ રેલ રાજ્યમંત્રી નું સ્વાગત કર્યું હતું.

એપ્રિલમાં પ્રથમ 9000 હજાર HP ના લોકોમોટીવ એન્જિન પાટા પર દોડશે.. દાહોદમાં નિર્માણાધિન રેલવે પ્રોડક્શન યુનિટની રેલ રાજ્યમંત્રીએ મુલાકાત લઈ રીવ્યુ લીધા..

દાહોદ રેલવે સ્ટેશન ઉપર દાહોદના દાઉદી વ્હોરા સમાજના બેન્ડ દ્વારા પણ સુંદર સુરાવલીઓ સાથે સ્વાગત કરાતા અને સાથે સાથે પત્રની આદિવાસી સંસ્કૃતિ ધરાવતા અદલ આદિવાસી ઢોલધાલીએ પણ જબરદસ્ત આકર્ષણ જમાવ્યું હતું. રેલ રાજ્ય મંત્રી નવનીતસિંહ પોતાની ગાડીમાંથી ઉતરીને શબ્દોની સુરાવલીઓ વગાડતા બેન્ડના સૌ સદસ્યોને મળ્યા હતા

એપ્રિલમાં પ્રથમ 9000 હજાર HP ના લોકોમોટીવ એન્જિન પાટા પર દોડશે.. દાહોદમાં નિર્માણાધિન રેલવે પ્રોડક્શન યુનિટની રેલ રાજ્યમંત્રીએ મુલાકાત લઈ રીવ્યુ લીધા..

તથા ફોટોસેશન પણ કર્યું હતું તો અદલ આદિવાસી ઢોલ નગારા વગાડતા આદિવાસી મિત્રોને પણ આવકારી તેમનો આભાર માની તેમની સાથે પણ ફોટોસેશન હાથ ધર્યું હતું રેલવેના ગેટ નંબર એક થી સ્ટોક એન્જિન કારખાનામાં પ્રવેશ લેનાર રેલ રાજ્યમંત્રી નવનીતસિંહ બીટુએ સ્વાગતમાં ઉભેલા સ્કાઉટના સૌ મિત્રોનું હસ્તધૂનન સ્વીકાર્યું હતું

એપ્રિલમાં પ્રથમ 9000 હજાર HP ના લોકોમોટીવ એન્જિન પાટા પર દોડશે.. દાહોદમાં નિર્માણાધિન રેલવે પ્રોડક્શન યુનિટની રેલ રાજ્યમંત્રીએ મુલાકાત લઈ રીવ્યુ લીધા.. એપ્રિલમાં પ્રથમ 9000 હજાર HP ના લોકોમોટીવ એન્જિન પાટા પર દોડશે.. દાહોદમાં નિર્માણાધિન રેલવે પ્રોડક્શન યુનિટની રેલ રાજ્યમંત્રીએ મુલાકાત લઈ રીવ્યુ લીધા..

તેમજ તમામને પર્સનલ નામ પૂછી તેઓને વ્હાલ વરસાવ્યું હતું તો સિમેન્સ કંપનીના એક્સપર્ટ દ્વારા તૈયાર કરાયેલી પીપીપી સહિતની માહિતી મેળવી હતી અને ત્યારબાદ તમામ સેફટી સાધનોને ગ્રહણ કરી આખા પ્રોડક્શન યુનિટમાં ફરી ઝીણવટ ભરી માહિતી પ્રાપ્ત કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!