રાહુલ ગારી :- ગરબાડા
જો અજાણ્યા નંબરથી તમારા ખાતામાં પૈસા આવે તો ચેક કરતા પહેલા સાવધાન રહેજો તમારો પણ બેંક બેલેન્સ ખાલી થઈ શકે છે
ગરબાડા તા . ૯
સાવધાન રહીએ અને સતર્ક રહીએ અત્યારે આ જમાનામાં અને અત્યારે હાલની આ ટેકનોલોજીમાં હેકરો દ્વારા એક નવી ટેકનોલોજી નો ઉપયોગ કરીને લોકોના બેંક બેલેન્સ ખાલી કરવામાં આવી રહ્યા છે જો કદાચ અજાણ્યા વ્યક્તિથી અજાણ્યા લોકો દ્વારા તમારા મોબાઇલ ના ખાતામાં તમારા ખાતામાં જો કોઈ કપ પૈસા નાખે તો તરત ચેક ના કરતા સાવચેત રહેજો અને સતર્ક રહેજો થોડીવાર રાહ જુઓ કદાચ તમે કેક પણ કરો ને તો સૌ પ્રથમ વાર ખોટો પીન નાખજો અને ત્યાર પછી જ સાચો પીન નાખજો જો આવું ન કરો જો આવો ન થાય ન તો તરત જ તમારું બેંક બેલેન્સ ખાલી થઈ શકે છે તેમ છે એટલે અજાણ્યા વ્યક્તિ દ્વારા તમારા ખાતામાં પૈસા પણ નાખવામાં આવે તો તેને ચેક કરતા પહેલા ચેતજો અને જો કદાચ વધારે મુશ્કેલી જણાય તમારો ખાતું ખાલી થઈ જાય તો આપણી સરકાર આપણે ગુજરાતની પોલીસ આપણા માટે હર હંમેશ તૈયાર જ હોય છે જેનો નંબર આપ્યો છે 1930 પર ફોન કરીને તેનો સંપર્ક કરજો. અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ફોલો કરો.