Sunday, 08/09/2024
Dark Mode

જેસાવાડા પોલીસ મથક ના ત્રણ પોલીસ જવાનોને ડી.જી.પી વિકાસ સહાય ના હસ્તે પ્રમાણપત્ર તેમજ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. 

June 15, 2024
        1369
જેસાવાડા પોલીસ મથક ના ત્રણ પોલીસ જવાનોને ડી.જી.પી વિકાસ સહાય ના હસ્તે પ્રમાણપત્ર તેમજ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. 

રાહુલ ગારી :- ગરબાડા 

જેસાવાડા પોલીસ મથક ના ત્રણ પોલીસ જવાનોને ડી.જી.પી વિકાસ સહાય ના હસ્તે પ્રમાણપત્ર તેમજ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. 

ગરબાડા તા. ૧૫

જેસાવાડા પોલીસ મથક ના ત્રણ પોલીસ જવાનોને ડી.જી.પી વિકાસ સહાય ના હસ્તે પ્રમાણપત્ર તેમજ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. 

ગરબાડા તાલુકાના જેસાવાડા પોલીસ મથકે ફરજ બજાવતા ASI સિરાજ અબ્દુલ્લા શેખ તેમજ રાહુલ નવલસિંહ પરમાર, રાજેશભાઈ છગનભાઈ દ્વારા *ઇ- કોપ ઓફ month* ની મદદથી જેસાવાડા બજારમાંથી એક વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી

જેસાવાડા પોલીસ મથક ના ત્રણ પોલીસ જવાનોને ડી.જી.પી વિકાસ સહાય ના હસ્તે પ્રમાણપત્ર તેમજ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. 

જેમાં વોન્ટેડ આરોપી મિલકત તેમજ શરીર સંબંધી ગુનાઓમાં પકડાયેલા બે આરોપીઓની ફિંગર પ્રિન્ટ ઓનલાઈન લઈ નેશનલ ડેટાબેઝમાં એન્ટ્રી કરી કરતા આરોપી અરવલ્લી , આણંદ, જિલ્લા વડોદરા શહેરના ગુનામાં તેના ફિગરપ્રિન્ટ મેચ થતા વર્ણ શોધાયેલા ગુનાઓ ડિટેક્ટ કર્યા હતા જેમાં આરોપી પાસેથી ₹1,64,000 નો મુદ્દા માલ રીકવર કરવામાં આવ્યો હતો જેની નોંધ પોલીસ મહાન નિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ડી.જી.પી વિકાસ સહાય સુધી લેવામાં આવી હતી

જેસાવાડા પોલીસ મથક ના ત્રણ પોલીસ જવાનોને ડી.જી.પી વિકાસ સહાય ના હસ્તે પ્રમાણપત્ર તેમજ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. 

જેમાં બીજેપી વિકાસ સહાય દ્વારા જેસાવાડા પોલીસ મથકના ત્રણ પોલીસ કર્મીઓને આધુનિક ટેકનીક ના ઉપયોગથી ગુના શોધવાની ઉત્કૃષ્ટ કામગીરી માટે એક કપ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ આવી જ ઉસકૃટ કામગીરી કરો તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!