Sunday, 01/06/2025
Dark Mode

દાહોદ લોકસભા બેઠકનાં પોલીસ ઓબ્ઝર્વર સુશ્રી નિવેદિતા કુકરેટી કુમાર ગરબાડા તાલુકાના બુથો,ચેકપોસ્ટ અને EVM રિસીવ ડિસપેચીંગ સેન્ટર સ્ટ્રોંગરૂમની મુલાકાત

April 25, 2024
        584
દાહોદ લોકસભા બેઠકનાં પોલીસ ઓબ્ઝર્વર સુશ્રી નિવેદિતા કુકરેટી કુમાર ગરબાડા તાલુકાના બુથો,ચેકપોસ્ટ અને EVM રિસીવ ડિસપેચીંગ સેન્ટર સ્ટ્રોંગરૂમની મુલાકાત

રાજેશ વસાવે :- દાહોદ 

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

દાહોદ લોકસભા બેઠકનાં પોલીસ ઓબ્ઝર્વર સુશ્રી નિવેદિતા કુકરેટી કુમાર ગરબાડા તાલુકાના બુથો,ચેકપોસ્ટ અને EVM રિસીવ ડિસપેચીંગ સેન્ટર સ્ટ્રોંગરૂમની મુલાકાત

દાહોદ તા. ૨૫

લોકસભા બેઠકનાં પોલીસ ઓબ્ઝર્વર સુશ્રી નિવેદિતા કુકરેટી કુમાર દ્વારા ગરબાડા તાલુકાના બુથો, ચેકપોસ્ટ અને ગરબાડા ખાતે EVM રિસીવ ડિસપેચીગ સેન્ટર સ્ટ્રોંગરૂમની મુલાકાત લેવામાં આવી હતી. પોલીસ ઓબ્ઝર્વર સુશ્રી નિવેદિતા કુકરેટી કુમાર ગામના બુથો EVM રિસીવ ડિસપેચીગ સેન્ટર સ્ટ્રોંગરૂમની અને ચેક પોસ્ટની મુલાકાત લઈને મતદારો માટેની જરૂરી ભૌતિક સુવિધા, રેમ્પ, પાર્કિંગની વ્યવસ્થા, પીવાના પાણી તેમજ ટોયલેટની વ્યવસ્થા અંગેની ચર્ચાઓ કરી હતી

દાહોદ લોકસભા બેઠકનાં પોલીસ ઓબ્ઝર્વર સુશ્રી નિવેદિતા કુકરેટી કુમાર ગરબાડા તાલુકાના બુથો,ચેકપોસ્ટ અને EVM રિસીવ ડિસપેચીંગ સેન્ટર સ્ટ્રોંગરૂમની મુલાકાત

ઉપસ્થિત અધિકારીને યોગ્ય સૂચન આપ્યું હતું. આ ઉપરાંત કેન્દ્રીય ચૂંટણી પંચની ગાઇડલાઈનનું પાલન થાય તેની તકેદારી રાખવા પણ જણાવવામાં આવ્યું હતું. 

૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!