Sunday, 08/09/2024
Dark Mode

ભગોરિયાનાં મેળામાં ત્રણ રાજ્યોની આદિવાસી સંસ્કૃતિનું સમાગમ.. બખતગઢનાં ભગોરીયા મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું, પરંપરાગઢ ઢોલ,વાજિંત્રો,તેમજ વાંસળીની મધુર સુરાવલી રેલાઈ…

March 20, 2024
        928
ભગોરિયાનાં મેળામાં ત્રણ રાજ્યોની આદિવાસી સંસ્કૃતિનું સમાગમ..  બખતગઢનાં ભગોરીયા મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું,  પરંપરાગઢ ઢોલ,વાજિંત્રો,તેમજ વાંસળીની મધુર સુરાવલી રેલાઈ…

રાજેશ વસાવે :- દાહોદ 

ભગોરિયાનાં મેળામાં ત્રણ રાજ્યોની આદિવાસી સંસ્કૃતિનું સમાગમ..

બખતગઢનાં ભગોરીયા મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું,

પરંપરાગઢ ઢોલ,વાજિંત્રો,તેમજ વાંસળીની મધુર સુરાવલી રેલાઈ…

પરંપરાગત પરિધાનમાં સુસજ્જ યુવક-યુવતીઓએ વાંસળી તેમજ માંદલની તાલ પર મન મુકીને નાચ્યાં..

દાહોદ તા.20

ભગોરિયાનાં મેળામાં ત્રણ રાજ્યોની આદિવાસી સંસ્કૃતિનું સમાગમ.. બખતગઢનાં ભગોરીયા મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું, પરંપરાગઢ ઢોલ,વાજિંત્રો,તેમજ વાંસળીની મધુર સુરાવલી રેલાઈ...

દાહોદ જિલ્લામાં હોળાષ્ટકની સાથે હોળી પર્વનો શરૂઆત થઈ જાય છે. હોળીના તહેવાર દરમિયાન દાહોદ જિલ્લા સહિત આસપાસના વિસ્તારમાં 57 જેટલા લોકમેળાઓ યોજાય છે જેમાં ભગોરીયા મેળો ખૂબ જ પ્રચલિત થયો છે.

ભગોરિયાનાં મેળામાં ત્રણ રાજ્યોની આદિવાસી સંસ્કૃતિનું સમાગમ.. બખતગઢનાં ભગોરીયા મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું, પરંપરાગઢ ઢોલ,વાજિંત્રો,તેમજ વાંસળીની મધુર સુરાવલી રેલાઈ...

જેમાં આદિવાસી સમુદાયના યુવક યુવતીઓ પરંપરાગત પહેરવેશમાં ઢોલ-મહાલ અને પરંપારિક વાદીંત્રોની સાથે ખૂબ જ ઉમંગ અને ઉત્સાહથી ભાગ લેતા જોવા મળ્યા હતા. આદિવાસી યુવકોને જોઈ લો

ભગોરિયાનાં મેળામાં ત્રણ રાજ્યોની આદિવાસી સંસ્કૃતિનું સમાગમ.. બખતગઢનાં ભગોરીયા મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું, પરંપરાગઢ ઢોલ,વાજિંત્રો,તેમજ વાંસળીની મધુર સુરાવલી રેલાઈ...

આ એક જ કલરના ડ્રેસમાં લાલ બાસુરી સાથે પરંપરાગત વાદીત્રો વગાડતા જોવા મળી રહ્યા છે. યુવક યુવતીઓ વૃદ્ધો તેમજ મહિલાઓ આ તમામ લોકો આજે અલીરાજપુર ખાતે યોજાયેલા ભગોરીયામાં ઉપસ્થિત રહ્યા હતા. આજ ભગોરીયા ની મસ્તી છે આ જ ભાગોળિયાની ઉંમર અને ઉલ્લાસ છે. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો.

ભગોરિયાનાં મેળામાં ત્રણ રાજ્યોની આદિવાસી સંસ્કૃતિનું સમાગમ.. બખતગઢનાં ભગોરીયા મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું, પરંપરાગઢ ઢોલ,વાજિંત્રો,તેમજ વાંસળીની મધુર સુરાવલી રેલાઈ...

જેમાં પારંપરિક ટોર પર મોરપીંછ સાથે આદિવાસી યુવાકોનો સમૂહ ભગોરીયા હાટમાં ઉપસ્થિત છે. પરંપરાગત રીતે નૃત્ય રજૂ કરી રહ્યા છે. આ તસવીરો જોઈ લો. વાંસળી વગાડતો યુવકોનો જૂથ વાંસળીની ધુન પર થીરકી રહ્યું છે. નાચી રહ્યો છે ઉત્સવ મનાવી રહ્યો છે. બપોરના ધૂમ ધક્કા તાપમાં આજથી શરૂ થયેલા

ભગોરિયાનાં મેળામાં ત્રણ રાજ્યોની આદિવાસી સંસ્કૃતિનું સમાગમ.. બખતગઢનાં ભગોરીયા મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું, પરંપરાગઢ ઢોલ,વાજિંત્રો,તેમજ વાંસળીની મધુર સુરાવલી રેલાઈ...

ભગોરીયા હાટ પર્વમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા પરંપરાગત વેશભૂષા અને પરંપરાગત વાજિંત્રો સાથે ફરશો ઉલ્લાસની વચ્ચે આદિવાસી સમાજના યુવક યુવતીઓ મહિલા તમામ વાજિંત્રોની ધૂન પર નાચતા ગાતા ઝૂમતા જોવા મળ્યા હતા.

ભગોરિયાનાં મેળામાં ત્રણ રાજ્યોની આદિવાસી સંસ્કૃતિનું સમાગમ.. બખતગઢનાં ભગોરીયા મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું, પરંપરાગઢ ઢોલ,વાજિંત્રો,તેમજ વાંસળીની મધુર સુરાવલી રેલાઈ...

સાથે સાથે આ ભગોરીયા પર્વમાં ખાણીપીણીની સ્ટોળો પણ ઊભી થઈ હોવાથી ખાણીપીણીની સ્ટોલ પર ભાડે ભીડ જોવા મળી હતી. ખાસ કરીને ભાગોરિયા પર્વમાં આદિવાસી સમાજના યુવક યુવતીઓ પરંપરિક પહેરવેશ માં આવતા સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આપ ભકોડિયા પર્વની ખાસિયત છે કે એક તરફ ભારતમાં પશ્ચિમી સંસ્કૃતિ પરવાન ચડીને બોલી રહી છે.

સેવા સમયે ભગોરીયા પર્વની સથવારે પ્રકૃતિના પૂજક પ્રકૃતિને પૂજનારા આદિવાસી સમાજ પોતાના પરંપરાગત પહેરવેશ અને સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યો છે સાથે સાથે ખર્ચો ઉલ્લાશ સાથે આ ભગોરીયા પર્વને ઉજવણી કરી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!