Sunday, 08/09/2024
Dark Mode

ગરબાડા તાલુકા તલાટી મંડળનુ પડતર પ્રશ્નો મામલે કાળા કપડા પહેરીને વિરોધ પ્રદર્શન. 

February 16, 2024
        1246
ગરબાડા તાલુકા તલાટી મંડળનુ પડતર પ્રશ્નો મામલે કાળા કપડા પહેરીને વિરોધ પ્રદર્શન. 

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા તાલુકા તલાટી મંડળનુ પડતર પ્રશ્નો મામલે કાળા કપડા પહેરીને વિરોધ પ્રદર્શન. 

ગરબાડા તા. ૧૬

ગરબાડા તાલુકા તલાટી મંડળનુ પડતર પ્રશ્નો મામલે કાળા કપડા પહેરીને વિરોધ પ્રદર્શન. 

ગરબાડા તાલુકા તલાટી મંડળ દ્વારા તલાટી મંડળના પડતા પ્રશ્નો ને લઈને દાહોદ જિલ્લા તલાટી મંડળના ઉપપ્રમુખ પારસીગભાઈ હઠીલાં ની અધ્યક્ષતામાં ગરબાડા ખાતે કાળા કપડા પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા તેઓના તારીખ 5 ફેબ્રુઆરી તથા આખા ગુજરાત રાજ્યમાં કર્મચારી મહામંડળ ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘ ગાંધીનગરના તારીખ 12 ફેબ્રુઆરી ના પત્રથી સમગ્ર રાજ્યના તમામ કર્મચારીઓ જૂની પેન્શન યોજનામાં સમાવવા તથા ફિક્સ પગાર ની યોજના દૂર કરવા તેમજ સરકાર સાથે થયેલા સમાધાન મુજબ ના પ્રશ્નોનું નિરાકરણ ન મળતા આંદોલનત્મક કાર્યક્રમો જાહેર કર્યા છે જેને લઇને ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મંડળ પણ આ આંદોલાનાત્મક કાર્યક્રમોને ટેકો જાહેર કરી અને વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે ત્યારે આજે ગરબાડા તાલુકા તલાટી મંડળ તેમજ દાહોદ જિલ્લા તલાટી મંડળના ઉપપ્રમુખ પારસીગભાઈ હઠીલાની ઉપસ્થિતિમાં તમામ કર્મચારીઓ કાળા કપડા પહેરીને સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!