Sunday, 08/09/2024
Dark Mode

પોલીસની સતત બીજા દિવસે કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફાફડાટ.

December 9, 2023
        450
પોલીસની સતત બીજા દિવસે કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફાફડાટ.

રાહુલ ગારી :- ગરબાડા 

પોલીસની સતત બીજા દિવસે કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફાફડાટ.

ગરબાડામાં ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરી વાહનો ડિટેઇન કરી દંડાત્મક કાર્યવાહી હાથ ધરી.

ગરબાડા પોલીસ દ્વારા સતત બીજા દિવસે નગરના. આઝાદ ચોક બસ સ્ટેન્ડ ,કુંભારવાડ, પર જાહેર રોડ પર આવતા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

ગરબાડા તા.૯

પોલીસની સતત બીજા દિવસે કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફાફડાટ.

ગરબાડા નગરમાં ટ્રાફિક સમસ્યા ને અંતર્ગત આજે સતત બીજા દિવસે પણ ગરબાડા PSI જે.એલ. પટેલ સહિત ની પોલીસ ટીમ દ્વારા નગરમાં આઝાદ ચોક થી બસ સ્ટેન્ડ વિસ્તાર, કુંભારવાડા તેમજ અન્ય વિસ્તાર માં જાહેર રોડ ઉપર ટ્રાફિક ને તથા અવર જવર ને અડચણરૂપ દુકાનદારો દ્વારા કરવામાં આવેલા દબાણો તથા લારી ગલ્લાવાળાઓ ને દૂર કરવામા આવ્યા.

પોલીસની સતત બીજા દિવસે કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફાફડાટ.

તથા ગરબાડા બસ સ્ટેશન ઉપર અઢી વર્ષ ઉપરાંત ના સમય થી કબ્જો જમાવી ને બેઠેલા લોકો પાસે થી બસ સ્ટેશન ખાલી કરાવ્યું, તથા રસ્તા વચ્ચે જ ગમે ત્યાં પાર્ક કરેલ રીક્ષા, મોટર સાયકલો ડીટેઈન કરી RTO નાં મેમો આપવામા આવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!