Sunday, 08/09/2024
Dark Mode

મીનાકયાર ગામ ખાતેથી 7.5 ફૂટ લાંબા અજગરને પકડી પાડતી ગરબાડાની ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમ…

October 7, 2023
        1026
મીનાકયાર ગામ ખાતેથી 7.5 ફૂટ લાંબા અજગરને પકડી પાડતી ગરબાડાની ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમ…

રાહુલ ગારી :-  ગરબાડા 

મીનાકયાર ગામ ખાતેથી 7.5 ફૂટ લાંબા અજગરને પકડી પાડતી ગરબાડાની ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમ…

ગરબાડા તા. ૭

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના મીનાકયાર ગામ ખાતે કાળિયા ફળિયામાં એક ખેડૂતના સોયાબીનના ખેતરમાં અજગર જોવા મળતા ખેડૂતો દ્વારા ગરબાડાની ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી હતી માહિતી મળતાની સાથે જ ઓલ એનિમલ ટીમ ઘટના સ્થળે પહોંચી અને અજગર ને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી જેમાં ઓલ એનિમલ રેસ્ક્યુટી મેં સફળતાપૂર્વક અજગર નું રેસ કયું કર્યું હતું જેમાં ઓલ એનિમલ ટીમના મેમ્બર રાજુભાઈ ડામોર એ જણાવ્યું હતું કે જે અજગરનું રેસક્યું કરવામાં આવ્યું છે તેની લંબાઈ 7.5 અને વજન 8 KG છે જેને રેસ્ક્યુ કર્યા બાદ ફોરેસ્ટ એરિયામાં રિલીઝ કરવામાં આવ્યો હતો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!